________________
પર્વત પર આઠ રુચકફૂટ કહ્યાં છે. તેમનાં નામ આ પ્રમાણે કે-(૧) સ્વસ્તિક, (૨) અમેહ, (૩) હિમવાન્, (૪) મન્દર, (૫) રુચક, (૬) રુચાત્તમ, (૭) ચન્દ્ર, અને (૮) સુદન. તે આઠે છૂટા પર મહદ્ધિક આદિ પૂર્વોક્ત વિશેષણેાવાળી અને એક પત્યેાપમની સ્થિતિવાળી આઠ દિકુમારીએ વસે છે. તેમનાં નામ આ પ્રમાણે છે-(૧) ઇલાદેવી, (૨) સુરાદેવી, (૩) પૃથિવી. (૪) પદ્માવતી, (૬) એકનાસા, (૬) નવમિકા, (૭) સીતા અને ભદ્રા. ઇલાદેવી સ્વસ્તિકૂટ પર, સુરાદેવી અમેહકૂટ પર, પૃથિવીદેવી હિમવત્ ફૂટ પર, પદ્માદેવી મન્દરકૂટ પર, એકનાસાદેવી રુચકફૂટ પર, નમિકાદેવી રુચકોત્તમકૂટ પર, સીતાદેવી ચન્દ્ર પર અને ભદ્રાદેવી સુદનકૂટ પર નિવાસ કરે છે. આ ઇલા આદિ આઠે દિક્ કુમારિકાઓ અર્હત ભગવાનના જન્મમહાત્સવના સમયે હાથમાં તાલવૃન્ત (વી'જણા ) લઈ ને ગીતેા ગાય છે અને ભગવાનની પતુ પાસના કરે છે. પા તથા જ બુદ્વીપના મન્દર પર્વતની ઉત્તર દિશામાં જે રુચકવર પર્વત છે, તે પવ ત પર આઠ ફૂટ છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે-(૧) રત્ન (૨) રત્નેશ્ચય, (૩) સ॰રત્ન, (૪) ત્ત્તસંચય, (૫) વિજય, (૬) વૈજયન્ત, (૭) જયન્ત અને (૮) અપરાજિતા. આઠ રત્નાદિક કૂટો પર મદ્ધિક આદિ પૂર્વોક્ત વિશેષણાવાળી અને એક પયે પમની સ્થિતિવાળી આઠ મહત્તરિકા દિકુમારીએ વસે છે. તેમનાં નામ આ પ્રમાણે છે.~~~
(૧) અલમ્બુષા-આ દેવીનુ નિવાસસ્થાન રત્નકૂટ છે. (૨) મિતકેશી–2 મા દેવી રત્નાશ્ર્ચયકૂટ પર વસે છે. (૩) પુંડરીકણી-કુમારી સર્રરત્નકૂટ ૫૨ વસે છે. (૪) વારુણી-મા દેવી રત્નસંચય ફ્રૂટ પર વસે છે. (૫) આશાઆ દેવી વિજયકૂટ પર વસે છે. (૬) સગા—આ દેવી વૈજયન્તકૂટ પર વસે છે. (૭) શ્રી:- દેવી જય.તકૂટ પર વસે છે અને (૮) હ્રીદેવી-આ દેવીએ અપરાજિતાકૂટ પર વસે છે. મા અલશ્રુષા આદિ આઠે દેવીએ ભગવાન અહતના જન્મમહોત્સવના સમયે હાથમાં ચામરા લઈને ગીતેા ગાય છે અને ભગવાનની સેવા કરે છે. દા
દિકુમારીઓના અધિકાર ચાલી રહ્યો છે, તેથી હવે સૂત્રકાર ઉલાકમાં તથા અધેલાકમાં રહેતી દિકુમારીઓનું આઠ સ્થાન રૂપે નિરૂપણુ કરે છે“ ગટ્ટુ ગરેજોવસ્થવાનો ’ ઈત્યાદિ
*
ટીકા-અધાલાકમાં આદિ કુમારીએ વસે છે તેમનાં નામે નીચેપ્રમાણે છે—
(૧) ભાગકરા, અને (૨) ભાગવતી—આ એ દેવીએ સૌમનસ પર્વત પર રહે છે. (૩) સુભાગા અને (૪) ભાગમાલિની-આ બે દેવીએ ગન્ધમાદન પત પર રહે છે, (૫) સુવત્સા અને (૬) વસુમિત્રા-આ બે દેવીએ વિદ્યુત્પ્રભુ પર્યંત પર રહે છે. (૭) વારિષેણા અને (૮) ખલાડકા-આ બે દેવીએ માલ્ય પર્વ ત પર રહે છે. કહ્યું પણ છે કે—“ સોમળસાંયમાયળ ” ઈત્યાક્રિ——
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
५७