________________
છે—(૧) નન્દોત્તરા, (૨) નન્દા, (૩) આનન્દા, નન્તિવના. (૫) વિજયા, (૬) વૈજયન્તી, (૭) જયન્તી (૮) અપરાજિતા.
નદાત્તરા નામની કૂિકુમારી ટિટ્યૂટ પર રહે છે, નન્દા તપનીય ફૂટ પર રહે છે, આનંદા કાંચન ફૂટ પર રહે છે, નન્દિવહૂના રજતકૂટ પર રહે છે, વિજ્યા દશાસઔવાસ્તિક ફૂટ પર રહે છે. વૈજયન્તી પ્રલમ્ભકૂટ પર રહે છે, જયન્તી અંજનફૂટ પર રહે છે અને અપરાજિતા અજનપુલકફૂટ પર રહે છે. આનન્દોત્તરા આદિ દિકુમારીએ ભગવાન અદ્વૈતના જન્મકાળે હાથેામાં દર્પણુ લઇને ગીત ગાય છે અને ભગવાનની પયુ પાસના કરવા લાગી છે. 1ા તથા જબુદ્વીપના મન્દર પર્વતની દક્ષિણ દિશામાં જે રુચકવર પર્વત છે તે પર્યંત પર આઠ રુચ કૂટ કહ્યા છે. તેમનાં નામ આ પ્રમાણે છે–(૧) કનક, (૨) કાંચન, (૩) પદ્મ, (૪) નલિન, (૫) શશી, (૬) દિવાકર, (૭) વૈશ્રમણ, અને (૮) વૈ. આ કનકાદિ આઠે ફ્રૂટો પર મહર્ષિંકથી લઈને મહાપ્રભાવસ‘પન્ન પન્તના પૂર્વક્તિ વિશેષજ્ઞેથી યુક્ત અને એક પલ્યાપમની સ્થિતિવાળી આઠ મહત્તરિકા (પ્રધાનતમ) દિકુમારીએ નિવાસ કરે છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે—(૧) સમાહારા, (૨) સુપ્રદત્તા, (૩) સુમમુદ્રા, (૪) યશેાધરા, (૫) લક્ષ્મીવતી, (૬) શૈષવતી, (૭) ચિત્રગુપ્તા, અને (૮) વસુ. ન્યુરા. કનકફૂટ પર સમાહારા દિકુમારી, કાંચનકૂટ પર સુપ્રદત્તા, દિકુમારી, પદ્મકૂટ પર સુપ્રબુદ્ધા દિકુમારી, નલિનકૂટ પર યશેષરા દિકુમારી, શશીકૂટ પર લક્ષ્મીવતી દિકુમારી, દિવાકરકૂટ પર શેષવતી દિકુમારી, વૈશ્રમણકૂટ પર ચિત્રાગુપ્તા દિકુમારી અને વૈફૂટ પર વસુન્ધરા કુમારી નિવાસ કરે છે. આ સમાહારા અહિં આઠે કુમારીએ ભગવાન અર્જુન્તના જન્મ મહોત્સવમાં ભૃગારા હાથમાં લઇને ગીતા ગાય છે અને ભગવાનની પર્યું`પાસના કરે છે. જા તથા જમૂદ્રીપના મન્દર પર્વતની પશ્ચિમ દિશામાં જે રુચકર પર્વત છે તે
k
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૬ ૬