________________
યુક્ત મહાહિમાવાન કૂટ છે હૈમવત વર્ષના અધિષ્ઠાતા દેવના આવાસથી યુક્ત જે કૂટ છે તેનું નામ હિમવલૂટ છે. રેહિતા નામની નદીની અધિષ્ઠાત્રી દેવીના આવાસથી યુક્ત જે ફૂટ છે તેનું નામ રહિતકૂટ છે. હરિકાન્તા નામની નદીની જે દેવી છે તે દેવી વડે અધિછિત જે કૂટ છે તેનું નામ હરિકાન્ત ફૂટ છે. હરિવર્ષના નાયક દેવ વડે અધિષ્ઠિત જે ફૂટ છે તેનું નામ હરિવર્ષફૂટ છે. વૈર્ય નામના દેવ વડે અધિછિત જે કૂટ છે તેનું નામ વૈડૂર્યકૂટ છે. જે બૂઢીપના મન્દર પર્વતની ઉત્તર દિશામાં જે રુકિમ નામને વર્ષધર પર્વત છે તે પર્વત પર આઠ ફૂટ કહ્યાં છે. તેમનાં નામ આ પ્રમાણે છે–(૧) સિદ્ધ, (૨) રુકમી, (૩) રમ્ય, (૪) નરકાન્તા, (૫) બુદ્ધિ, (૬) રુકમકૂટ, (૭) હૈરણ્યરત અને (૮) મણિકાંચન. તે સિદ્ધાદિ ફૂટ સિદ્ધાદિ નામના દેવે વડે અધિષ્ઠિત છે ટને અધિકાર ચાલી રહ્યો છે, તેથી હવે સૂત્રકાર બૂઢીપના પ્રકાર (કોટ) રૂપ અને ચક દ્વીપવર્તી જે વલયાકાર રુચક પર્વત છે તે પર્વતની ચારે દિશાઓમાં આવેલાં ફૂટનું તથા તે કૂટેમાં રહેતી દિકુમારીઓનું આઠ સ્થાન રૂપે નિરૂપણ કરે છે–“વલૂમ સ્થઈત્યાદિ–
જબૂદ્વીપના મન્દર પર્વતની પૂર્વ દિશામાં જે ચકવર પર્વત છે તે પર્વત પર આઠ રુચક ફૂટ કહ્યાં છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે–(૧) રિષ્ટ, (૨) તપનીય, (૩) કાંચન, (૪) રજત, (૫) દિશાસૌવસ્તિક, (૬) પ્રલમ્બ, (૭) અંજન અને (૮) અંજન પુલક. આ આઠ ચકકૂટમાં મહદ્ધિક (વિશિષ્ટ ભવન અને પરિવાર આદિરૂપ ઋદ્ધિવાળી), મહાવૃતિવાળી (શરીરાભરણ આદિની પ્રભાથી દેદીપ્યમાન) મહાબલસંપન્ન (વિશેષ બલથી યુક્ત) મહા યશસંપન્ન (વિશિષ્ટ કીર્તિસંપન્ન) મહા સૌમ્ય સંપન્ન (વિશિષ્ટ સુખસંપન્ન) અને મહાનુભાગ સંપન્ન (અતિશય પ્રભાવવાળી). એક પપમની સ્થિતિવાળી આઠ મહત્તરિકા દિકકુમારીએ (પ્રધાનતમ દિકુમારીએ) રહે છે. તેમનાં નામ નીચે પ્રમાણે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૬૫