________________
ક્ષેત્રાધિકારસે જમ્મૂદ્રીપાન્તર્ગત પદાર્થોકા નિરૂપણ
ક્ષેત્રાધિકાર ચાલી રહ્યો છે. તેથી હવે સૂત્રકાર જ બુદ્વીપમાં આવેલા ખીજા પદાર્થોનું નિરૂપણ કરે છે—જ્ઞ પૂરીને પીવે મં વજ્રર્ ” ઈત્યાદિ
ટીકા –જ બુઢીપ નામના મધ્ય જ ખૂદ્વીપમાં મન્દર ૫ તની ચારે દિશાઓમાં આવેલા ભદ્રશાલ વનમાં શીતા અને શીતેાદા મહાનદીના તટ પર માઠ ક્રિષ્ડસ્તિકૂટ કહ્યા છે. આ ફૂટ પૂર્વાદિ ચારે દિશાઓમાં હાથીના જેવાં આકારથી વ્યાપેલા હૈાવાને કારણે તેમને દિર્ગાસ્તિકૂટ કહેવામાં આવ્યા છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે—(૧) પદ્મોત્તર, (૨) નીલવાન્, (૩) સુùસ્તી, (૪) અંજનાગિરિ, (૬) કુમુદ, (૬) પલાશક, (૭) અવત`સ, અને (૮) રાચનગિરિ,
આ જંબુદ્વીપ નામના મધ્ય જ બુદ્વીપની જગતી (વેદિકાની આધારભૂત પાળ-દીવાલ) આઠ ચેાજન ઊંચી છે, તથા તેના મધ્યભાગે આ ચાજનના વિષ્ણુભ ( પહેાળાઈ) વાળી છે. !! સૂ. ૫૪ ૫
પર્વતકે ઊપર રહે કૂટોંકા નિરૂપણ
હવે સૂત્રકાર કૂટોનું નિરૂપણ કરે છે—
(6
""
નવૃતિ ટીમે મંન્ન વચરસ ” ઇત્યાદિ—
ટીકા જ ખૂદ્રીપ નામના મધ્ય જમૂદ્રીપમાં આવેલા મન્દર પતની દક્ષિણદિશામાં જે મહાહિમવાન વધર પર્વત છે, તે વધર પર્વત પર આઠ ફૂટ કહ્યા છે. તેમના નામ નીચે પ્રમાણે છે—(૧) સિદ્ધ, (ર) મહાહિમવાન્, (૩) હિમવાન, (૪) રાતિ, (૫) હીકૂટ, (૬) હરિકાન્ત, (૭) હરિવ` અને વૈડૂય કૂટ. સિદ્ધકુટ નામનું જે ફૂટ છે તે સિદ્ધ દેવ વિશેષના આવાસથી યુક્ત છે. તે પૂર્વ દિશામાં આવેલું છે, ત્યારબાદ પશ્ચિમ આદિ દિશામાં મહાહિમવાન આદિ કૂટા અનુક્રમે આવેલા છે. મહાહિમવાન પર્વતના અધિષ્ઠાતા જે દેવ છે તે દેવના આવાસથી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૬ ૪