________________
ટીકાથ—હવે પ્રથમ સમય નૈરયિક આદિને ભાવાથ સમજાવવામાં આવે છે જે જીવ નારયિક અવસ્થાના પ્રથમ સમયમાં વમાન હાય છે તેને પ્રથમ સમય નરયિક કહે છે. તે સિવાયના જે નારકા હાય છે તેમને અપ્રથમ સમય નેરયિક કહે છે. એજ પ્રમાણે પ્રથમ સમય તિય ચૈાનિક, અપ્રથમ સમય તિય ઐાનિક આદિ જીવા વિષે પણ સમજવું,
ખીજી રીતે સમસ્ત જીવેાના જે આઠ ભેદો કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે.
નૈરિયકામાં નરજાતિ અને નારી જાતિ રૂપ ભેદો હાતા નથી. ખધાં નૈરિયકા નપુસકલિ’ગના (નાન્યતર જાતિના) જ હાય છે. તિય ચામાં નરજાતિ અને નારીજાતિ રૂપ એ ભૈદા હૈાય છે. મનુષ્યેામાં પણ નરજાતિ અને નારીજાતિ રૂપ એ ભેદો હોય છે. એજ પ્રમાણે દેવામાં પણ નર અને નારીજાતિ રૂપ ભેદો (દૈવે અને દેવીઓ) હાય છે, સિદ્ધ જીવામાં નરજાતિ અને નારી રૂપ ભેદો હાતા નથી, તે કારણે તેમના એક જ ભેદ કહ્યો છે. આ રીતે સમસ્ત જીવાના કુલ આઠ ભેદ પડે છે.
પૂર્વોક્ત રૂપે આભિનિબાધિક જ્ઞાની (મતિજ્ઞાની) આદિના ભેદથી પણ જીવાના આઠ પ્રકાર પડે છે. ! સૂ. પર ॥
આઠ પ્રકારકે સંયમોંકે સ્વરૂપકા નિરૂપણ
આગલા સૂત્રમાં જ્ઞાની જીવાની વાત કરવામાં આવી. જ્ઞાની જીવે સયમ યુક્ત પશુ હાય છે, તેથી હવે સૂત્રકાર આઠ સ્થાનક રૂપે સંયમનુ નિરૂપણ કરે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૭૧