________________
કાવતી, (૫) આવર્તા, (૬) મંગલાવર્ત (૭) પુષ્કલ અને (૮) પુષ્કલાવતી. જબૂદ્વીપમાં આવેલા મન્દર પર્વતની પૂર્વ દિશામાં આવેલી શીતા મહાનદીની દક્ષિણ દિશામાં આઠ ચકવર્તી વિજય આવેલાં છે. તેમના નામ નીચે પ્રમાણે છે-(૧) વત્સ, (૨) સુવત્સ, (૩) મહાવત્સ, (૪) વત્સક, (૫) રમક, (૬) રમણીય (૭) મંગલ હશે (મંગલ) અને (૮) મંગલાવતી. જમ્બુદ્વીપ મંદર પર્વતની પશ્ચિમ દિશામાં વહેતી શીતાદા મહાનદીની દક્ષિણ દિશામાં આઠ ચકવતી વિજય આવેલાં છે તેમનાં નામ નીચે પ્રમાણે છે-(૧) પફમ, (૨) સુપર્મ, (૩) મહા પક્ષમ, (૪) પફમવતી, (૫) શંખ, (૬) નલિન, (૭) કુમુદ અને (૮) સલિલાવતી. જંબદ્વીપના મંદર પર્વતની પશ્ચિમ દિશામાં વહેતી શીદા મહાનદીની ઉત્તરે આઠ ચકવતી વિજય આવેલાં છે. તેમનાં નામો નીચે પ્રમાણે છે-(૧) વપ્ર, (૨) સુવપ્ર, (૩) મહાવપ્ર, (૪) વટાવતી, (૫) ૧૯, (૬) સુવષ્ણુ, (૭) ગલ્પિલ અને (૮) ગધેિલાવતી. જંબુદ્વીપમાં આવેલા મન્દર પર્વતની પૂર્વ દિશામાં શીતા મહા નદીની ઉત્તરે આઠ રાજધાનીઓ આવેલી છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે(૧) ક્ષેમા, (૨) ક્ષેમપુરી, (૩) અરિષ્ટા. (૪) રિષ્ણાવતી, (૫) રંગી, (૬) મંજૂષા, (૭) ઝાષભપુરી અને પુંડરીકિણી જ ખૂદ્વીપના મન્દર પર્વતની પૂર્વ દિશામાં શીતા મહાનદીની દક્ષિણ દિશામાં નીચે દર્શાવેલી આઠ રાજધાનીઓ આવેલી છે.(૧) સુષમા, (૨) કુંડલા, (૩) અપરાજિતા, (૪) પ્રભંકરા, (૫) અંકાતી, (૬) પફમાવતી, (૭) શુભ અને (૮) રણસંચયા. જબૂદ્વીપમાં આવેલા મન્દર પર્વતની પશ્ચિમ દિશામાં શીદા મહાનદીની દક્ષિણ દિશામાં નીચે પ્રમાણે આઠ રાજધાનીઓ છે (૧) અશ્વપુરી, (૨) સિંહપુરી, (૩) મહાપુરી, (૪) વિજયપુરી, (૫) અપરાજિતા (૩) અપરા (૭) અશોકા અને (૮) વીતશેકા. જબૂદ્વીપના મન્દર પર્વતની પશ્ચિમ દિશામાં શીદા મહાનદીની ઉત્તર દિશામાં આઠ રાજધાની છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે, (૧) વિજ્યા, (૨) વૈજયન્તી, (૩) જયન્તી, (૪) અપરાજિતા, (૫) ચક્રપુરી, (૬) ખડગપુરી, અવધ્યા અને (૮) અયોધ્યા. આ ક્ષેમા આદિ રાજધાનીઓ નવ જનના વિસ્તારવાળી (પાળી) અને ૧૨
જન લાંબી છે. તેઓ કચ્છાદિક વિજમાં વહેતી શીતાદિ નદીઓની પાસેના ત્રણ ખંડેના મધ્યમાં આવેલી છે. જે સૂ. ૪૯ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૫૯