________________
પરિક્ષિમ છે, તથા ગવ્યૂતિપ્રમાણ ઊંચા અને છત્રતારણાથી યુક્ત ચાર દ્વારાથી યુક્ત છે. તે પીઠના ખરાખર મધ્ય ભાગમાં ચાર યેાજન ઊંચી એક મણિપીઠિકા છે. તેની લ'બાઈ અને પહેાળાઈ આઠ ચેાજનની છે. તે મણિપીઠિકાની ઉપર આ સુદના જમ્મૂ વ્યવસ્થિત (આવેલા ) છે. તે ખાર વેદિકાએ વડે સુરક્ષિત છે. આ સુદના જમ્મૂ આઠ ચેાજન ઊંચા છે, તથા શાખાએના વિસ્તરવાળા પ્રદેશમાં બહુ મધ્ય દેશ ભાગમાં આઠ ચેાજનના તેને વિશ્કલ છે, તથા સર્વોત્રની અપેક્ષાએ આઠ ચેાજન કરતાં સહેજ અધિક પ્રમાણવાળા છે. ‘ સર્વાંગ્ર ’ આ પદ વડે અહીં સપ્રમાણ ગ્રહણ કરવામાં આવ્યું છે. એ ગગૂતિપ્રમાણ ઉદ્વેષની અપેક્ષાએ અહી આ અધિકતા ગ્રહણ કરવામાં આવી છે. આ રીતે આ જખ્ સ પ્રમાણની અપેક્ષાએ આઠ ચાજન કરતાં એ ગભૂતિપ્રમાણ અધિક પ્રમાણ વાળા છે. એવા વાચ્યા અહીં સમજવા જોઇએ. અહીં પૂર્વાદિ ચારે દિશાઓમાં ચાર શાખાઓ છે. તેમની વક્તવ્યતા અન્ય ગ્રન્થામાંથી જાણી લેવી જોઇએ. ભવનપતિ દેવિશેષ સુવર્ણ કુમારના નિવાસસ્થાન રૂપ જે ફૂટ શાલિ વ્રુક્ષ દેવકુરુના પશ્ચિમાધમાં આવેલું છે, તેનું પ્રમાણ પણ આ સુઈશના જમૂના પ્રમાણુ મુજબ જ સમજવુ' તિમિસ્રગુફાનું અને ખડપ્રપાતગુહાનું પ્રમાણ પણ એટલુ જ સમજવું. ॥ સૂ. ૪૮ ૫
જમ્મૂ મન્દરમેં રહી અન્ય વસ્તુઓંકા નિરૂપણ
પૂર્વોક્ત 'ભ્રૂવ્રુક્ષ આદિ પદાર્થ જમૂદ્રીપમાં આવેલાં છે. તેથી હવે સૂત્રકાર જ'બૂદ્વીપમાં આવેલી અન્ય વસ્તુઓનુ` આઠ સ્થાનની અપેક્ષાએ કથન કરે છે– બંધૂ મંત્રસ્ત વચરણ પુસ્થિમેન સીચાત્ ' ઈત્યાદિ
66
ટીકા-જ બુદ્વીપમાં આવેલા મન્દર પર્વતની પૂર્વ દિશામાં શીતા મહાનદીના ખન્ને તટ પર આઠ વક્ષસ્કાર પર્વતે આવેલા છે. તેમનાં નામ આ પ્રમાણે છે. (૧) ચિત્રકૂટ, (૨) પદ્મ, (૩) નલિનકૂટ, (૪) એક શૈલ (૫) ત્રિકૂટ, (૬) વૈશ્રમણકૂટ, (૭) અંજન અને (૮) માત`જન. જમૂદ્રીપમાં મન્દર પર્વતની પશ્ચિમ દિશામાં આવેલી શીતેાદા મહાનદીના બન્ને તટ પર આઠે વક્ષસ્કાર પતા આવેલા છે. તેમનાં નામ આ પ્રમાણે છે-(૧) અંકાવતી, (૨) પદ્દમાવતી, (૩) શીવિષ, (૪) સુખાવહ, (૫) ચન્દ્રર્વાંત, (૬) સૂરપર્વત, (૭) નાગપતુ અને (૮) દેવપત. જ'બૂદ્વીપના મન્દરપતની પૂર્દિશામાં મહાનદીની ઉત્તરે આઠ ચક્રવર્તી વિજ્ય કહ્યા છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે–(1) કચ્છ, (૨) સુચ્છ, (૩) મહાકચ્છ, (૪) કચ્છ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૫૮