________________
પ્રમાણુનું નિરૂપણ કરે છે. “માહિe of નો ગરા ગઢ જુનાસા ઈત્યાદિ ટીકાઈ–મગધ દેશના જનનું પ્રમાણ ૮૦૦૦ ધનુષનું કહ્યું છે. તે પ્રમાણ પરમાણું આદિના પ્રમાણકમ વડે નક્કી થાય છે. પરમાણુ આદિનું પ્રમાણ નીચે પ્રમાણે સમજવું.- વરાળ તપૂ ” ઈત્યાદિ-અનન્તાનન્ત સૂક્ષમ પરમાણુઓના સમુદાય રૂપ એક પરમાણું હોય છે. આ એક વ્યાવહારિક પરમાણુ છે. ઉર્ધ્વરેણુ આદિ ભેદ પણ તેના દ્વારા જ ગૃહીત થઈ જાય છે. આઠ પરમાણુઓને એક ત્રસરેણું થાય છે. એવાં આઠ ત્રસરેણુને એક રણ બને છે. રથ ચાલતી વખતે જે ધૂળ ઊડે છે તેને રથણ કહે છે. એવા આઠ રથરે ગુનો બાલાશ્ર હોય છે. આઠ બાલાથી એક શિક્ષા (લીખ) થાય છે અને આઠ લિક્ષાની એક યુકા (જ) થાય છે. આઠ યૂકાએ મળીને એક યવ થાય છે. આઠ યુવાને એક આંગળ થાય છે. ૨૪ આંગળને ૧ હાથ થાય છે અને ચાર હાથ મળીને એક ધનુષ થાય છે. બે હજાર ધનુષનો એક કોશ (ગભૂત) થાય છે અને ચાર કેશને એક યોજના બને છે. મગધ દેશમાં
જનનું આ પ્રકારનું પ્રમાણ ચાલે છે. “માગધ” આ પદ દ્વારા આ પ્રમાણ મગધમાં જ પ્રચલિત છે, એમ કહેવામાં આવ્યું છે. જે દેશમાં ૧૬૦૦ ધનુષને એક ગચૂત (કેશ) થાય છે, તે દેશમાં ૨૪૦૦ ધનુષનો જન ગણવો જોઈએ સૂ. જલા
જબૂસ્વામી આદિકકા નિરૂપણ
જનની પ્રરૂપણા કરવામાં આવી. હવે સૂત્રકાર આઠ જનના પ્રમાણ વાળા જમ્બુ આદિકાનું નિરૂપણ કરે છે–
સુરક્ષા બz કોચનારું” ઈત્યાદિ– ટીકાર્થ–“જબૂ” આ નામનું એક વૃક્ષ થાય છે. તે જંબૂના આકારવાળી જે સરનામથી પૃથ્વી છે તેને પણ સંબૂ કહેવામાં આવે છે. આ જ બૂથી યુક્ત જે દ્વીપ છે તે દ્વીપને જંબુદ્વીપ કહે છે. આ જબૂનું બીજું નામ સુદર્શના છે. તેની સ્થિતિ આ પ્રમાણે છે-ઉત્તર કુરુના પૂર્વાર્ધમાં આવેલી શીતા મહા નદીની પૂર્વે ૫૦૦ યેાજનના આયામ અને વિષ્કવાળી એક પીઠ ૧૨ જનના મધ્યભાગવાની છે. મધ્યભાગથી છેડા તરફ જતાં તેની ઉંચાઈ કમશઃ ઘટતાં ઘટતાં છેડાના ભાગમાં બે ગભૂતિ (કેશ) પ્રમાણુ થઈ જાય છે. તે બે ગબ્યુતિ પ્રમાણુ ઊંચાઈની અને ૫૦૦ ધનુષપ્રમાણ વિસ્તારવાળી એક પવરવેદિકાથી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૫ ૭