________________
ચકવર્તક રત્નવિશેષકા નિરૂપણ
પુષ્કરાર્ધમાં ચકવર્તીઓ પણ હોય છે. તેમના કાકિણ નામના રત્ન વિશે. નું હવે સૂત્રકાર કથન કરે છે–
“ઘાસ ન તન્નો રાત દિન” ઈત્યાદિ
ટીકાથ–પ્રત્યેક ચાતુરન્ત ચકવતી રાજાનું કાકિણ રન આઠ સુવણું પ્રમાણ વજનનું હોય છે. તેર નને સપાટી હેાય છે, ૧૨ ખૂણા હોય છે અને ૮ ખૂણાના વિભાગે હોય છે તેને આકાર અધિકરણ (એરણ)ના જેવું હોય છે. સુવર્ણ પ્રમાણ વજનને અર્થ હવે સ્પષ્ટ કરવામાં આવે છે–ચાર મધુર તૃણનું વજન સરસવના એક સફેદ દાણા જેટલું થાય છે ૧૬ સોળ સરસવના દાણાનું વજન એક ધાન્યમાષ ફલ (અડદના દાણા) જેટલું બે ધાન્યમાષ ફલેની એક રતી (ચઠી થાય છે. પંચ રતીને એક કર્મમાષક (વાલ) થાય છે અને ૧૬ કર્મમાષકને એક સુવર્ણ થાય છે આ મધુરતૃણલાદિ રૂપ જે પ્રમાણ અહીં પ્રકટ કરવામાં આવ્યું છે, તે પ્રમાણ ભરત ચક્રવર્તીના જમાનામાં પ્રચલિત હતું. સમસ્ત ચક્રવતીઓના કાકિણી રત્નનું પ્રમાણ ઉપર દર્શામા પ્રમાણે જ હોય છે. “unta” આ પદ દ્વારા એજ વાત પ્રકટ કરવામાં આવી છે કે સમસ્ત ચક્રવતીઓની કાકિણી રત્નનું પ્રમાણ એક સરખું હોય છે, અને પ્રત્યેક ચક્રવર્તી પાસે કાકિણી રત્ન અવશ્ય હોય છે. “રો” આ પદ એ વાત સૂચિત કરે છે કે મસ્તક પર મુકૂટ ધારણ કરનાર સામાન્ય રાજા તે ઘણા હોય છે-તેમની પાસે કાકિણું રત્ન હેતું નથી, પણ “વાસંત રાષ્ટ્રિણચાતુરન્ત ચકવતી પાસે જ તે રત્ન હોય છે. ચક્રવર્તી રાજા તે ભરતાદિ ક્ષેત્રને સર્વોપરી શાસક હોય છે. એટલે છ ખંડને અધિપતિ હોય છે. સૂ. ૪૬ છે
યોજનકે પ્રમાણકા નિરૂપણ
ઉપરના સૂત્રમાં જે કાકિણી રત્નની વાત કરી તે ચાર આંગળ-પ્રમાણ હોય છે. એજ વાત “વહનુ માળા સુવઇવાવાળી જેવા ” આ સૂત્રમાં કહેવામાં આવી છે. જનનું પ્રમાણ પણ આંગળના પ્રમાણ આધારે જ નક્કી થાય છે. તેથી હવે સૂત્રકાર આગળના પ્રમાણને આધારે નિષ્પન્ન થતાં જ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૫ ૬