________________
iા હિંદુ સત્તા સેવા” ઈત્યાદિ– ટીકાઈ-ગંગા સિંધુ, રક્તા અને રક્તવતી આ ચારે દેવીઓના નિવાસ સ્થાન રૂપ દ્વીપને આયામ અને વિષ્કભ આઠ આઠ જનને કહ્યો છે. ગંગા આદિ નદીઓ ભરત અને ઐરાવત ક્ષેત્રની નદીઓ છે. તે નદીઓનાં જેવાં નામે છે એવાં જ તેમની અધિષ્ઠાત્રી દેવીઓનાં નામ છે, તેમના નિવાસદ્વીપ પ્રપાત આદિ કુંડની મધ્યમાં છે. સૂ. ૪ર છે
અન્તર્દીપિકા નિરૂપણ
આગલા સૂત્રમાં દ્વીપનું વર્ણન કર્યું. હવે સૂત્રકાર અન્તરદ્વીપનું વર્ણન કરે છે–“૩ામુ સુઝુમુર” ઈત્યાદિ–
ટીકાઈ-હિમાવાન પર્વત અને શિખર પર્વતની પૂર્વ અપર દંષ્ટ્રાઓમાંની પ્રત્યેક દંષ્ટ્રમાં સ્થિત સાત સાત અન્તર દ્વીપમાં છઠા રૂપે પ્રસિદ્ધ ઉલ્કામુખ દ્વીપ, મેઘમુખદ્વીપ, વિધુમ્મુખ દ્વીપ અને વિદ્યન્ત દ્વીપ નામના પ્રત્યેક દ્વીપને આયામ અને વિઝંભ ૮૦૦-૮૦૦ એજન પ્રમાણુ કહ્યો છે. સૂ ૪૩ છે
દ્વીપને અધિકાર ચાલી રહ્યો છે. તેથી હવે સૂત્રકાર દ્વીપની પરિખાભૂત (ચારે બાજુ વિસ્તીર્ણ) કાલદસમુદ્રના પ્રમાણનું કથન કરે છે.
કારો સાથે લોયણ” ઈત્યાદિ– ટીકાઈ–કાલેદસમુદ્રના ચક્રવાલ વિધ્વંભ આઠ લાખ જનને કહ્યું છે. ચકના જે મેલાકાર વિસ્તારને ચક્રવાત કહેવામાં આવે છે. એ સૂ. ૪૪ છે
દ્વીપને અધિકાર ચાલી રહ્યો છે. તેથી સૂત્રકાર પુષ્કરાઈ દ્વીપના પ્રમાણનું કથન કરે છે-“અમરાપુavi” ઈત્યાદિટીકાર્થઅભ્યન્તર પુષ્કરાઈ ચક્રવાલ વિધ્વંભની અપેક્ષાએ આઠ લાખ જન પ્રમાણ છે. એ જ પ્રમાણે બાહા પુષ્કરાનો ચક્રવાલ વિષ્કભ પણ આઠ લાખ જનને સમજવો. | સૂ. ૪૫ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૫૫