________________
વડે સકલ લેાક અને અલેાકને જાણુનાર. મુક્ત એટલે સમસ્ત કર્મોથી રહિત થયેલા જીવ. પરિનિવૃત એટલે કમ કૃત વિકારાથી રહિત બનીને સ્વસ્થી ભૂત (શૌતલીભૂત-સમસ્ત પરતાપેાથી છૂટિ જવું) સર્વદુઃખ પ્રહીશુ એટલે સઘળા કલેશેને અન્ત કરનાર. આ આઠેના ચરિત્રનુ વર્ણન અન્તકૃશાંગમાં વણ વેલું છે, તેા જિજ્ઞાસુઓએ તે શાસ્ત્રમાંથી તે વાંચી લેવું. સૂ ૩૯ ૫ કૃષ્ણવાસુદેવની તે અગ્રમહિષીએ પેાતાના વીર્યના પ્રભાવથી સિદ્ધ પદ પામી હતી. વીય પ્રવાહપૂર્વમાં વીય'નું વર્ણન કરવામાં આવ્યું છે, તેથી હવે સૂત્રકાર વીય પ્રવાહ પૂર્વના સ્વરૂપનું વર્ણન કરે છે—
ઃઃ
,,
ચિનુપાત ” ગટ્ટુ વઘૂ ” ઈત્યાદિ—
ટીકા –વીયપ્રવાદ નામના ત્રીજા પૂની મૂલ વસ્તુ-અધ્યયન વિશેષા આઢ છે, અને ચૂલિકા વસ્તુઓ પણ માઠ છે, જેવી રીતે આચારાંગ સૂત્રમાં પરિણા આદિ અધ્યયન છે તથા લઘુ પ્રાયશ્ચિત્ત ગુરુપ્રાયશ્ચિત્ત અને આરેાપણા પ્રાય. શ્ચિત્ત રૂપ આચારાગ્ર છે, એજ પ્રમાણે અહીં પણ વસ્તુએ અને ચૂલિકા વસ્તુઓ અને ચૂલિકાઓ છે એમ સમજવુ', સૂ. ૪૦ના
આઠ પ્રકારકે ગતિકા નિરૂપણ
વિરૂપ વસ્તુ વડે જ ગતિ થાય છે. તેથી હવે સૂત્રકાર આઠ ભેદ રૂપે ગતિનું વણ ન કરે છે—‘ અટ્ટુ પડ્યો વળનો ’” ઈત્યાદિ—(સ. ૩૫) ટીકા-ગમનક્રિયા રૂપ ગતિ આઠ કહી છે-(૧) નિરયગતિ, (૨) તિયતિ, (૩) મનુજગતિ, (૪) દેવગતિ, (૫) સિદ્ધગતિ, (૬) ગુરુગતિ, (૭) પ્રશ્નેાદનગતિ અને (૮) પ્રાગ્લારગતિ. નરકમાં જવું તેનું નામ નિયગતિ છે. તિય ચામાં જવું તેનું નામ તિય ગતિ છે મનુષ્યયેાનિમાં જવું' તેનુ' નામ મનુજગતિ છે, દેવચેાનિમાં જવુ' તેનુ નામ દેવગતિ છે; સિદ્ધામાં જવુ તેનું નામ સિદ્ધગતિ છે. ગુરુ શબ્દ અહી ભાવપરક છે. તેથી ઉઘ્ન, અધઃ તિયક્ રૂપે જે પરમાણુ. આફ્રિકાની સ્વાભાવિક ગતિ થાય છે તેનું નામ ગુરુગતિ છે. પ્રેરણા વડે જે ગતિ થાય છે તે ગતિનુ' નામ પ્રણેાદનગતિ છે, જેમ કે ખાણુ આફ્રિકાની ગતિ ઇષદ્ અવતિ દ્વારા જે ગતિ થાય છે. તે ગતિનું નામ પ્રાગ્માર ગતિ છે. જેમ કે દ્રવ્યાન્તરથી આકાન્ત નાવ (હાડી) આદિની ગતિ. ! સૂ ૪૧ ॥
ગતિ વિષયક સૂત્રનું કથન કરીને હવે સૂત્રકાર ગતિવાળી નદીઓની અધિષ્ઠાત્રી દેવીમેના નિવાસસ્થાન રૂપ દ્વીપાના સ્વરૂપનું કથન કરે છે—
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૫૪