________________
ધર્માદિ ચારકે મધ્યભાગકા આઠસ્થાનોંસે નિરૂપણ
આ કૃષ્ણરાજિઓ ઉપલેકના મધ્ય ભાગમાં આવેલી છે. પૂર્વસૂત્ર સાથે આ પ્રકારના સંબંધને લઈને હવે સૂત્રકારધર્માસ્તિકાય આદિ ચાર અસ્તિકાયના મધ્ય ભાગનું કથન કરે છે– ધરમ0િ કાચબન્નપક્ષા પછાત્તા ઈત્યાદિ– ટીકાર્ય-ધર્માસ્તિકાયનાં મધ્યપ્રદેશ આઠ કહ્યા છે અધર્માસ્તિકાયને મધ્યપ્રદેશ આઠ કહ્યા છે આક શસ્તિકાયના મધ્યપ્રદેશ આઠ કહ્યા છે જીવના મધ્યપ્રદેશ આઠ કહ્યા છે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના જે મધ્યપ્રદેશ છે તે રૂચકરૂપ છે જીવ જ્યારે કેવલિસમુદુઘાત કરે છે ત્યારે તેના મધ્યપ્રદેશ પણ રૂચકસ્થ જ હોય છે અન્યકાળે આઠ મધ્યપ્રદેશે યથાસ્થિત જ રહે છે. ૩૭
ભવિષ્યકે તીર્થકર દ્વારા પ્રવ્રુજિત હોનેવાલે રાજાઓંકા નિરૂપણ
જીવના મધ્યપ્રદેશે આદિના પ્રરૂપક તીર્થકરે જ હોય છે. તેથી હવે સૂત્રકાર બે સૂત્રો દ્વારા તીર્થકરોની વક્તવ્યતાનું પ્રતિપાદન કરે છે—“અરહંતાળું મહાવરમે અપૂરાવાળો” ઈત્યાદિ–(ફૂ. ૩૨) ટીકર્થ-મહાપદ્મ અહંત આઠ રાજાઓને મુંડિત કરીને અમારાવસ્થાના ત્યાગ પૂર્વક અનગારાવસ્થાની દીક્ષા આપશે. તેમનાં નામ નીચે પ્રમાણે છે- (૧) પદ્ધ, (૨) પદ્મગુલ્મ, (૩) નલિન, (૪) નલિન, (૫) પદ્મધ્વજ, (૬) ધનુર્ધ્વજ, (૭) કનકરથ અને (૮) ભરત. આ મહાપદ્મ અહંત આગામી ઉત્સર્પિણીમાં તીર્થકર થશે. તેઓ શ્રેણિક રાજાના જીવરૂપ છે. છે સૂ. ૩૮ છે
કૃષ્ણકી અગ્રમહિષિયક નિરૂપણ
“ Togeત જ વાસુદેવ8 મ મણિશો” ઇત્યાદિ ટીકાર્થ-કૃષ્ણ વાસુદેવની આઠ પટ્ટરાણીઓએ અહંત અરિષ્ટ નેમિની પાસે મંડિત થઈને અગારાવસ્થાના ત્યાગપૂર્વક અનગારાવસ્થાની દીક્ષા લીધી હતી. તેમનાં નામ નીચે પ્રમાણે હતાં-(૧) પદ્માવતી, (૨) ગૌરી, (૩) ગાધારી, (૪) લમણા, (૫) સુષમા, (૬) જામ્બવતી. સત્યભામા, અને (૮) રુકિમણું, તે આઠે સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત અને સમસ્ત દુખેથી રહિત થઈ ગઈ
હવે સિદ્ધ આદિ પદને અર્થ સ્પષ્ટ કરવામાં આવે છે. સિદ્ધ થઈ જવું. એટલે કેઈપણ કાર્ય કરવાનું બાકી ન રહેવું. બુદ્ધ એટલે વિમલ કેવળજ્ઞાન
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૫ ૩