________________
આહાર કે સ્વરૂપકા નિરૂપણ
પૂર્વસૂત્રમાં વીરાંગદક આદિની વાત કરવામાં આવી છે. તેઓ મને અને અમનેઝ આહારાદિમાં સમવૃત્તિવાળા હતા. તેથી હવે સૂત્રકાર આહારના સ્વરૂપનું કથન કરે છે –“કવિ મારે ઘom” ઈત્યાદિ– ટીકાઈ–આહારના મુખ્ય બે પ્રકાર પડે છે-(૧) મનેસ અને (૨) અમનેશ. મને અમનેઝ આહારના નીચે પ્રમાણે ચાર-ચાર પ્રકાર પડે છે-એશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય. આ રીતે બનેના મળીને કુલ આઠ ભેદ થઈ જાય છે. સૂ. ૩યા
જેવી રીતે રસપરિણામ વિશિષ્ટ આહાર દ્રવ્ય મનેઝ અને અમને જ્ઞ હોય છે, એ જ પ્રમાણે ક્ષેત્રવિશે પણ પુદ્ગલગત વર્ણરૂપ પરિણામ વિશેષ વાળાં હોવાથી મનેજ્ઞ અને અમનેઝ હોય છે. તેથી હવે સૂત્રકાર કૃષ્ણરાજિ નામના અમનેશ ક્ષેત્રવિશેની પ્રરૂપણ કરે છે–
કૃષ્ણરાજી ઔર તર્ગત લોકાન્તિક વિમાન ઔર દેવકે સ્વરૂપ નિરૂપણ
વિ સળંકુમારમાëાઇi qળ” ઈત્યાદિ– ટીકાર્થ-સનકુમાર અને મહેન્દ્ર કપની ઉપર જે બ્રહ્મલેક કપ છે તેમાં રિષ્ઠ વિમાન નામને પ્રસ્તર છે. તેની નીચે અખાડાના જેવી સમચોરસ આકારવાળી, કૃષ્ણવર્ણવાળાં પુદ્ગલેની આઠ રાજિઓ (પંક્તિઓ) છે. કૃષ્ણરાજિથી યુક્ત ક્ષેત્રવિશેષને પણ અહીં કૃષ્ણરાજિ કહેવામાં આવેલ છે. તે કૃષ્ણરાજિઓ આ પ્રમાણે છે-પૂર્વ દિશામાં બે, દક્ષિણ બે, પશ્ચિમ દિશામાં છે અને ઉત્તર દિશામાં બે કૃષ્ણરાજિઓ આવેલી છે. પૂર્વ દિશાની જે અંદર બે કુણરાજિ છે તે દક્ષિણ દિશાની બહારની કૃષ્ણરાજિને સ્પર્શ કરે છે દક્ષિણ દિશાની અંદરની કુjરાજી પશ્ચિમ દિશાની બહારની કૃષ્ણરાજીને સ્પર્શ કરે છે પશ્ચિમ દિશાની જે અંદરની કૃષ્ણરાજિ છે તે ઉત્તર દિશાની બાહા કૃષ્ણરાજિને સ્પર્શે છે. ઉત્તર દિશાની જે અંદરની કૃષ્ણરાજિ છે તે પૂર્વ દિશાની બાહ્ય કૃષ્ણરાજિને સ્પર્શે છે પૂર્વ દિશાની અને પશ્ચિમ દિશાની બે બાહ્ય કૃષ્ણરાજિઓ છ ખૂણાવાળી છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૫૦