________________
ઉત્તર અને દક્ષિણ દિશાની બે બાહ્ય કૃષ્ણરાજિઓ વિકેણાકાર છે, તથા અંદરની બધી કૃષ્ણરાજિઓ ચતુષ્કોણે છે. આ આઠ કૃષ્ણરાજિઓનાં આઠ નામો નીચે પ્રમાણે છે-(૧) કૃષ્ણરાજ, (૨) મઘરાજી, (૩) મઘારાજી, (૪) માઘવતી, (૫) વાતપરિઘ, (૬) વાતપ્રતિભ, (૭) દેવપરિઘ અને (૮) દેવપ્રતિક્ષોભ તે રજિઓ કૃણ પુદ્ગલ રૂપ હોવાથી તેમનું નામ કૃષ્ણરાજીએ છે. તેઓ મેઘરાજીના જેવાં કૃષ્ણ વર્ણવાળી હોવાથી તેમનું નામ મેઘરાજી પડયું છે. મઘા નામની છઠ્ઠી નરકના જેવી અતિ કૃષ્ણ હેવાને કારણે તેમનું નામ મઘારાજી જ પડ્યું છે. -માઘવતી નામની સાતમી નરક પૃથવી કરતાં પણ અધિક કણ વર્ણવાળી હોવાને કારણે તેનું ચેાથું નામ માઘવતી છે. વાયુના ગમનમાં પ્રતિઘાત (અવરોધ) ઉત્પન્ન કરનારું હોવાને કારણે તેનું પાંચમું નામ વાત પરિધ છે. વાયુને માટે ક્ષોભજનક હોવાને કારણે તેનું છઠું નામ વાતપ્રતિ
ભ છે. દેશમાં ભય ઉત્પન્ન કરનારી હોવાને કારણે તેનું સાતમું નામ દેવપરિધ છે. દેવોમાં ભ ઉત્પન્ન કરનારી હોવાને કારણે તેનું આઠમું નામ દેવ પ્રતિભ પડયું છે. આ આઠ કૃષ્ણરાજિઓના આઠ અવકાશાનમાં (બે રાજિની વચ્ચેને ભાગ અહીં અવકાશાન્તરેથી ગ્રહણ થયે છે) આઠ લેકાન્તિક વિમાને કહ્યાં છે. તે કાન્તિક વિમાનનાં નામ અર્ચિ, અમિલી આદિ છે. અચિ નામનું કાતિક વિમાન પૂર્વ દિશાની આભ્યન્તર કૃષ્ણરાજિને અગ્રાવત છે. અર્ચિર્માલી નામનું લેકાતિક વિમાન પૂર્વની કૃષ્ણરાજિ એના મધ્ય ભાગે આવેલુ છે. વૈરોચન નામનું ત્રીજું લેકાન્તિક વિમાન દક્ષિણ દિશાની આભ્યન્તર કૃષ્ણરાજિને અગ્રવર્તી છે પ્રશંકર નામનું ચોથું કાન્તિક વિમાન દક્ષિણની કણરાજિઓની વચ્ચે આવેલું છે. ચન્દ્રપ્રભ નામનું પાંચમું લોકાન્તિક વિમાન પશ્ચિમ દિશાની આભ્યન્તર કૃષ્ણરાજિને અગ્રવર્તી છે. સુરાભ નામનું હું
કાન્તિક વિમાન પશ્ચિમની કૃષ્ણરાજિ એની વચ્ચે આવેલું છે. સુપ્રતિષ્ઠાભ નામનું કાતિક વિમાન ઉત્તર દિશાની આભ્યન્તર કૃષ્ણરાજિને અગ્રવત છે. આગ્નેયાભ નામનું આઠમું લેકાન્તિક વિમાન ઉત્તરથી બને કૃષ્ણરાજિઓની મધ્યમાં આવેલું છે. આ કૃષ્ણર જિએના બહુમધ્ય દેશ ભાગમાં રિષ્ઠાભ નામનું વિમાન છે. પરંતુ અહીં આઠ સ્થાનકેનો અધિકાર ચાલતું હોવાથી અહી તેનું વર્ણન કર્યું નથી. આ કાતિક વિમાનેનું સ્થાન બતાવતી આકૃતિ આ સાથેના પિજમાં બતાવવામાં આવી છે- આ આઠ લેકાન્તિક વિમાનમાં આઠ પ્રકારના લેકાન્તિક દેવે રહે છે. તેમનાં નામ આ પ્રમાણે છે-(૧) સારસ્વત, (૨) આદિત્ય (૩) વદ્વિ, (૪) વરુણ, (૫) ગંદતાય, (૬) તુષિત. (૭) અવ્યાબાધ અને (૮) આગ્નેય. આ સઘળા લોકાતિક દેવનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આ બન્ને પ્રકારનું આયુષ્ય આઠ સાગરોપમનું કહ્યું છે. જે સૂ. ૩૬
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૫૧