________________
કરે છે તેનું નામ કરણ છે. આ અથવા કિયા જેના દ્વારા કરાય છે તેનું નામ કરણ છે આ કથનનું તાત્પર્ય એ છે કે કરણ અને કર્તા અને બને અથે ત્રીજી વિભક્તિ વપરાય છે જેને દાન અપાય છે તે પદને એથી વિભક્તિમાં વપરાય છે. જેમ કે “રાજા બ્રાહ્મણને દાન આપે છે. ” આ વાક્યમાં “બ્રાહ્મણને એથી વિભક્તિ સંપ્રદાન અર્થે વપરાય છે.
અપાય-( વિશ્લેષ)ની અવધિ બતાવવા માટે પાંચમી વિભક્તિ વષરાય છે. સ્વાસ્વામી સંબંધના કથનમાં છઠ્ઠી વિભક્તિ વપરાય છે. સ્વ શબ્દ વડે
ત્યાદિ (નોકર ચાકરે) અને સ્વામી શબ્દ વડે રાજા આદિ ગ્રહણ થયા છે. સંન્નિધાન (આધાર અથવા અધિકરણ) અર્થે સાતમી વિભક્તિ વપરાય છે. સંબોધન કરવામાં સંબોધન વિભક્તિ વપરાય છે. હવે સૂત્રકાર દૃષ્ટાન દ્વારા આઠે વિભક્તિનું સ્પષ્ટીકરણ કરે છે-“તઃ અર્થ ગર્દ વાઅહીં નિર્દેશાર્થે પહેલી વિભક્તિને પ્રવેગ થયે છે. “મા, ગુરુ દુરં વ તા” અહીં ઉપદેશાથે બીજી વિભક્તિનો પ્રયોગ થયો છે. આ વાકયને ભાવાર્થ નીચે–પ્રમાણે છે
આ પ્રત્યક્ષભૂત જે શ્રત છે તેને તમે ભણે તથા આ પ્રત્યક્ષભૂત જે કાર્ય છે તે તમે કરે. અથવા પરોક્ષભૂત જે કૃત છે તેને તમે ભણે તથા પરોક્ષભૂત જે કાર્ય છે તે તમો કરે ” અહીં શ્રત અને કાર્ય, આ બે પદો બીજી વિભક્તિમાં વપરાયાં છે. “જા ની નં ર તેન વા મા વા” અહીં કર્તા અર્થે ત્રીજી વિભક્તિ છે. “થેન વારિ” અહીં કરણ અર્થે ત્રીજી વિભક્તિ છે. “નિર! નમઃ શા ” અહીં સંપ્રદાન અર્થે ચોથી વિભકિતને પ્રાગ થયે છે. “રિ!આ પદ કેમલ આમંત્રણને માટે પ્રયુકત થયું છે. “માનવ, હાગ, ઇતરમામ્ રૂત્તોતિ” અપાદાન અર્થે પાંચમી વિભક્તિને પ્રયોગ થયે છે. “જાતા તા જતા ગ વા કુટું અતિ” અહીં સ્વસ્વામિસંબંધના અર્થમાં છઠ્ઠી વિભક્તિ વપરાઈ છે. “ગરિમજૂ કુણા વરરાવિ ત્તિ” અહીં અધિકરણથે સાતમી વિભકિત છે, “મધ મતે” અહીં કાળના અર્થમાં સાતમી વિભકિતને પ્રાગ થયો છે. “વારિડવતિgતે” અહીં ભાવના અર્થમાં સાતમી વિભક્તિને પ્રયોગ થયે છે.
યુવન” અહી સંબધનાર્થે આઠમીવિભકિતને પ્રયોગ થયો છે. સૂ. ૨૧ વચન વિભકિતથી યુકત શાઓ વડે સંપન્ન હોય એવા બુદ્ધિશાળી છવચ્ચે અદશ્ય પદાર્થોને સાક્ષાત્ રૂપે જાણી શકે છે. એજ વાતની સૂત્રકાર હવે પ્રરૂપણા કરે છે-“અઠ્ઠ કાળાડું ઝડપથે સમાવેoi” ઇત્યાદિ– ટીકાર્થ-અવધિજ્ઞાન અને મન:પર્યયજ્ઞાનથી રહિત એ છાસ્થ મુનિ નીચેનાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૩૯