________________
લક્ષણ-સ્ત્રી અને પુરૂષ વિગેરેના લક્ષણોનું શુભ અશુભ બતાવનારું જે શાસ્ત્ર છે.
“ગથિષ સુસંગરે” ઈત્યાદિવ્યંજન શરીર પરનાં તલ, મસ આદિને વ્યંજન કહે છે, જેમ કે “ઝાટકેશઃ પ્રભુત્વાર” ઈત્યાદિ છે સૂત્ર. ૨૦ /
વચનવિભત્તિકે સ્વરૂપકા નિરૂપણ
આ શાસ્ત્રો વચન વિભક્તિના યોગથી અભિધેયનું પ્રતિપાદન કરનાર હોય છે. તેથી હવે સૂત્રકાર વચન વિભક્તિના સ્વરૂપનું નિરૂપણ કરે છે–
અરૃવિણ વચનકિમી gonત્તા ” ઈત્યાદિટીકાર્થ-જે બોલવામાં આવે છે–કહેવામાં આવે છે તેનું નામ વચન છે. વચનનું બીજું નામ પદ છે, કર્તા, કર્મ આદિ રૂપ અર્થ જેના દ્વારા પ્રકટ કરવામાં આવે છે, તેનું નામ વચનવિભક્તિ છે. પહેલી, બીજી, ત્રીજી આદિ જે પ્રતિ પદિક વિભક્તિ એ છે તે આઠ પ્રકારની કહી છે પ્રાતિપદિક અર્થમાત્રનું જે પ્રતિપાદન છે, તેનું નામ નિર્દેશ છે. પહેલી વિભક્તિ નિર્દેશાથે વપરાય છે. બીજી વિભક્તિ ઉપદેશનના અર્થમાં-અન્યતમ ક્રિયામાં પ્રવૃત્ત કરાવવામાં અને ઈચ્છાનું ઉત્પાદન કરાવવામાં વપરાય છે. ગુજર તીમાં કર્માથે બીજી વિભક્તિ વપરાય છે જેમ કે “તમે ધર્મ કરો'આ વાકયમાં “ધ” પદ બીજી વિભક્તિમાં વપરાય છે. ઉપદેશન વિના પણ બીજી વિભક્તિને પ્રયોગ થાય છે. જેમ કે-“ઘrk Tદરિ” આ વાક્યમાં ગ્રામ” આ પદ બીજી વિભક્તિમાં વપરાયું છે. જેમ કે “તે ચપૂથી ફલ કાપે છે” આ વાક્યમાં ચપૂ પર કરણાર્થે ત્રીજી વિભક્તિમાં છે. કર્તા અથે પણ ત્રીજી વિભક્તિ વપરાય છે. જેમ કે રામે રાવણને માર્યો” આ વાક્યમાં રામ પદ કર્તા અર્થે ત્રીજી વિભક્તિમાં વપરાયું છે. કર્તામાં-ક્રિયામાં સ્વતંત્ર રૂપે વિક્ષિત થયેલા દેવદત્ત આદિમાં અને કરણમાં -કિયાની સિદ્ધિમાં પ્રકૃષ્ટ ઉપકારકમાં ત્રીજી વિભક્તિને પ્રોગ થાય છે. જે કિયા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૩૮