________________
સ્વમના શુભ અને અશુભ ફળને દર્શાવનારૂં જે શાસ્ત્ર છે તેનું નામ સ્વામશાસ્ત્ર છે કહ્યું પણ છે કે “મૂર્વ વા તે ઘ” ઈત્યાદિ
જે માણસને પિશાબ થઈ જવાનું કે ઝાડે થઈ જવાનું સ્વમ આવે છે, અને આ પ્રકારનું સ્વમ આવ્યા બાદ જે તે માણસ જાગી જાય છે, તે તેના ધનના વિનાશરૂપ ફળની તેને પ્રાપ્તિ થાય છે.
આનરીક્ષ–ગન્ધર્વ નગર આદિના શુભાશુભનું સુચક જે શાસ્ત્ર છે તેનું નામ આન્તરીક્ષ છે કહ્યું પણ છે કે –
“પપ૪ ના વાતાવ ” ઈત્યાદિ
જ્યારે તે (ગર્વ નગર) કપિલ વણના હોય છે ત્યારે તેનાથી અનાજને નુકસાન થાય છે અને જયારે તે મંજીઠના રંગને હોય છે ત્યારે ગાયની ચોરી થાય છે અને જ્યારે તે અવ્યક્તવર્ણવાળાં હોય છે, ત્યારે બલને વિનાશ કર્તા નીવડે છે અને જ્યારે તે સિનગ્ધ, પ્રાકાર (કોટ) સહિત તેરણ સહિત હોય છે, ત્યારે તે ઉત્તર દિશાના રાજાના વિજયના સૂચક સમજવા.
આંગ-શરીરના અવયવનું નામ અંગ છે. આ અંગને જે વિકાર છે (જેમ કે શિરનું કુરણ આદિ થવું) તે વિકારના ફલનું સૂચક જે શાસ્ત્ર છે તેને ૬ આંગ' કહે છે જેમ કે—“ક્ષિણા ” ઈત્યાદિ–
સ્ત્રીનું જમણું અંગ જે ફરકે, તે તેને પૃથ્વીનો લાભ થશે એમ સમ. જવું એજ પ્રમાણે તેનું ડાબું અંગ ફરકે તો પણ તેને પૃચ્છીને લાભ થશે એમ સમજવું. જે તેના શિરમાં સ્કુરણ (ફરવાની ક્રિયા થાય તે પણ તેને પૃથ્વીને લાભ થશે એમ સમજવું. જે તેના લલાટમાં કુરણ થાય તે તેના સ્થાનની વૃદ્ધિ થશે એમ સમજવું.
સ્વર ષજ આદિ સ્વરેના ફલનું પ્રતિપાદન કરનારું જે શાસ્ત્ર છે, તેને સવર કહે છે, કહ્યું પણ છે કે–“સળ ઝરમરૂ વિનિં” ઈત્યાદિ–
ષડજ સ્વર વડે માણસ પોતાની આજીવિકા પ્રાપ્ત કરી શકે છે, તેને કઈ પણ કાર્યમાં નિષ્ફળતા મળતી નથી, તેને અનેક ગાયે, મિત્રો અને પુત્રની પ્રાપ્તિ થાય છે. તે અનેક સ્ત્રીઓને પ્રિયતમ બને છે.
એજ પ્રમાણે બીજા સ્વરોના ફલનું પ્રતિપાદન અનુગદ્વાર સૂત્રની અનુગદ્વારચન્દ્રિકા નામની ટીકામાં કરવામાં આવ્યું છે, તે ત્યાંથી વાંચી લેવું. આજ સૂત્રને સાતમાં સ્થાનમાં પણ સ્વરો વિષે ઘણી માહિતી આપવામાં આવી છે. અથવા પક્ષીઓના સુરનું શુભ અને અશુભ ફલ દર્શાવનારૂં જે શાસ્ત્ર છે, તેને સ્વર કહે છે, જેમ કે –“વિવિવિદો પુજો ” ઈત્યાદિ–
શ્યામા (પક્ષી વિશેષ)ને વિવિચિ વિશબ્દ પૂર્ણતાને સૂચક હોય છે, “સૂલિસૂલિ' શબ્દ ધાન્યને સૂયક હોય છે, “ચેરીપેરી” શબ્દ દીપ્તિને સૂચક હોય છે અને “ચિકકુ” શબ્દ લાભને સૂચક હોય છે
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૫
૩૭