________________
આઠ પ્રકારકે મદસ્થાનકા નિરૂપણ
જાત્યાદિ મદોને જે મનુષ્યમાં સદ્દભાવ હોય છે તે મનુષ્ય જ આલોચના આદિ કરતું નથી. પૂર્વસૂત્ર સાથે આ પ્રકારના સંબંધને લઈને હવે સૂત્રકાર આઠ પ્રકારના મદનું પ્રતિપાદન કરે છે
“ગ મચાળો quar” ઈત્યાદિ– ટીકાઈ–મદના આઠ પ્રકાર કહ્યા છે—(૧) જાતિમદ, (૨) કુળમદ, (૩) બલમદ (૪) રૂપમદ, (૫) તપમદ, (૬) શ્રતમદ, (૭) લાભમદ અને (૮) એશ્ચર્યમાં, જ્યારે માણસમાં જાત્યાદિ દેને સદૂભાવ હોય છે, ત્યારે માણસ આ લેકમાં ઉન્મત્ત અને દુઃખી થાય છે, અને પરલોકમાં પણ હીનજાતિ આદિની પ્રાપ્તિ કરે છે. કહ્યું પણ છે કે–“કારિ જમત્ત'' ઇત્યાદિ
જાતિ આદિ મદ વડે ઉન્મત્ત બનેલો મનુષ્ય આ લેકમાં પિશાચ જેવો બની જાય છે, અને તે સદા દુઃખ જ ભગવત રહે છે. તથા પરભવમાં પણ તે જાતિ આદિની હીનતા પ્રાપ્ત કરીને દુખ જ પામતે રહે છે. તે સૂ ૧૮
ઉપરના સૂત્રમાં શ્રતમદ નામને એક પ્રકાર બતાવવામાં આવ્યું છે. વાદીજનોમાં સામાન્ય રીતે શ્રતમદને સદૂભાવ હોય છે, તેથી હવે સૂત્રકાર વાદી વિશેની આઠ સ્થાનેની અપેક્ષાએ પ્રરૂપણ કરે છે–
“અફૂ અરિજાનારું goળા” ઈત્યાદિ–(ફૂ. ૧૩)
આઠ પ્રકારકે અકિયાવાદિયોંકા નિરૂપણ
ટીકાઈ–આઠ અકિયાવાદી કહ્યા છે–(૧)એકવાદી (૨) અનેકવાદી, (૩) મિતવાદી, (૪) નિર્મિતવાદી, (૫) સાતવાદી સમુચ્છેદવાદી, (૭) નિત્યવાદી અને (૮) ન શાનિત પકવાદી.
સકળ પદાર્થોમાં અન્વય રૂપે રહેલી “ગરિત” એવી જે કિયા તે અયથાર્થ રહેવાથી કુત્સિત છે-અહી નઝ કુત્સિત અર્થને વાચક છે-અસ્તિ રૂપ કિયાને-આ પ્રમાણે કુત્સિત રૂપે કહેવાને જેમનો સ્વભાવ છે, તેમને અકિયાવાદી કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૭