________________
દાન્ત–જે શિષ્ય ઇન્દ્રિયનો નિગ્રહ કરનારો હોય છે તેને દાત કહે છે. એ શિષ્ય તેને જે પ્રાયશ્ચિત્ત આપવામાં આવ્યું હોય, તેને વહન કરવાને સમર્થ હોય છે. કહ્યું પણ છે કે વંતો તો હું” ઈત્યાદિ.
આ પ્રમાણે આલેચકના ગુણોનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર તેના દ્વારા કરાયેલા પ્રાયશ્ચિત્તોના આઠ પ્રકારનું નિરૂપણ કરે છે–
“ગ ” ઈત્યાદિ.
પ્રાયશ્ચિત્ત” આ પદ અપરાધ અને તેની શુદ્ધિના અર્થનું વાચક છે. એટલે કે અહીં પ્રાયશ્ચિત્ત પદ અપરાધના અર્થમાં પ્રયુક્ત થયું છે. આ રીતે પ્રાયશ્ચિત્ત રૂપ અપરાધના આઠ પ્રકારે અહીં પ્રકટ કરવામાં આવ્યા છે –
(૧) આલોચના –જે પ્રાયશ્ચિત્ત આલોચના રૂપ નિવેદન માત્રથી જ શદ્ધ થઈ જવાને ચગ્ય હોય છે, તેને આલેચના પ્રાયશ્ચિત્ત કહે છે.
(૨) પ્રતિક્રમણીં–જે પ્રાયશ્ચિત્ત પ્રતિક્રમણ દ્વારા-મિસ્યા દુષ્કતિ દેવા માત્રથી શુદ્ધિને યોગ્ય હોય છે તેને પ્રતિક્રમણીં પ્રાયશ્ચિત્ત કહે છે
(૩) તદુભયાઈ–જે પ્રાયશ્ચિત્ત આચના અને પ્રતિક્રમણું, બને દ્વારા શુદ્ધિને વેગ્ય હોય છે તેને તમયાઈ પ્રાયશ્ચિત્ત કહે છે.
(૪) વિવેકાણું પ્રાયશ્ચિત્ત-જે પ્રાયશ્ચિત્ત અશુદ્ધ આહાર આદિનો ત્યાગ વડે શુદ્ધિને પાત્ર હેય છે, તેને વિવેકાણું પ્રાયશ્ચિત્ત કહે છે.
(૫) વ્યુત્સર્ગોહે પ્રાયશ્ચિત-જે પ્રાયશ્ચિત્ત કાર્યોત્સર્ગ દ્વારા શુદ્ધિને ગ્ય હોય છે, તેને ચુસતું પ્રાયશ્ચિત્ત કહે છે.
(૬) તપ અહં પ્રાયશ્ચિત્ત-જે પ્રાયશ્ચિત્ત તપસ્યા દ્વારા શુદ્ધિને યોગ્ય હોય તેને તપઅહં પ્રાયશ્ચિત કહે છે.
(૭) છેદાઈ પ્રાયશ્ચિત પ્રવજ્યા પર્યાયના છેદન દ્વારા શુદ્ધિને વેગ્ય હેય છે, તેને છેદાઈ પ્રાયશ્ચિત્ત કહે છે.
(૮) મૂલાઈ પ્રાયશ્ચિત્ત-મહાવ્રતાપણને જે પ્રાયશ્ચિત્ત હોય છે, તેને મૂલાતું પ્રાયશ્ચિત્ત કહે છે. એ સૂ. ૧૭
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૬