________________
સંપન્ન અને કુલસંપન્ન સાધુને અહીં આલેચના કરવાને પાત્ર ગણાવ્યા છે. કહ્યું પણ છે કે “નારૂઝવજો” ઈત્યાદિ. તેને અર્થ સ્પષ્ટ છે.
વિનય સંપન્ન–જે સાધુ વિનીત હોય છે, તે કઈ ન કહે તે પણ શાનિતથી પિતાના અતિચારોની આલોચના કરે છે.
- જ્ઞાનસંપન્ન–જે શિષ્ય (સાધુ) જ્ઞાનસંપન્ન હોય છે, તે દેષવિપાકપ્રાયશ્ચિત્તને અનાયાસે જ જાણી લે છે. કહ્યું પણ છે કે–
“ના ૩ સપો” ઈત્યાદિ –
જે સાધુ સમ્યગજ્ઞાનથી યુક્ત હોય છે, તે આ વાત ઘણું જ સારી રીતે જાણી શકે છે કે–પિતાને જે અતિચારે લાગે છે, તેને વિપાક ભયંકર ફલદાતા હોય છે, તે જાણે છે કે તે દેશે ગુરુની સમક્ષ પ્રકટ કરીને ગ્ય પ્રાયશ્ચિત્ત લેવાથી જ તેમની શુદ્ધિ થઈ શકે છે તેથી તે પિતાના દેને ગુરુ. સમક્ષ પ્રકટ કરવા રૂપ આલેચના પણ કરે છે અને ગુરુ દ્વારા જે પ્રાયશ્ચિત્ત આપવામાં આવે, તેને પણ સમ્યફ રૂપે સ્વીકાર કરે છે. | દર્શન સંપન્ન–જે શિષ્ય શ્રદ્ધાવાળે હોય છે, તેને એ વાત પ્રત્યે દઢ શ્રદ્ધા હોય છે કે “દેષ અનર્થકર હેાય છે.”
ચારિત્ર સંપન્ન-જે શિષ્ય ચારિત્ર સંપન્ન હોય છે-ક્રિયાવાળા હોય છે તે ફરી એ અપરાધ કરતા નથી. તે પોતાના અતિચારોની સારી આલોચના કરે છે અને તે અતિચારેની વિશુદ્ધિ માટે જે પ્રાયશ્ચિત્ત આપવામાં આવ્યું હોય છે, તેનું સારી રીતે પાલન કરે છે. કહ્યું પણ છે કે –
“યુદ્ધ તાત્તિ સf” ઈત્યાદિ.
ક્ષાન્ત–જે શિષ્ય ક્ષમાશીલ હોય છે, તે આચાર્ય દ્વારા કઠોર વચને કહેવામાં આવે તે પણ પિતાના મનમાં શેષ કરતે નથી. કહ્યું પણ છે કે
“વ્રતો મારિ” ઇત્યાદિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૫