________________
ટીકાર્થ-નીચેના આઠ ગુણોથી યુક્ત હોય એ અણગાર આલેચકના દ્વારા પ્રકટ કરવામાં આવેલા અતિચારોને સાંભળવાને ગ્ય ગણાય છે જે અણગાર આચારવાનું હોય છે-જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપ આચાર અને વીર્યાચારને જ્ઞાતા હોય છે અને તે આચારોનું પાલન કરનારે હોય છે, જે અણગાર અવધારવાનું હોય છે, (આલેચકના આલેચ્યમાન અતિચારનો નિશ્ચય કરવે તેનું નામ અવધારણ છે. જે અણગારમાં આ અવધારણને સદૂભાવ હોય છે તેને અવધારણવાનું કહે છે. તે અવધારણવાન્ અણગાર અતિચારના પ્રકારને નિર્ણાયક હોય છે.)
“સામાવા ઈત્યાદિ જે વ્યવહારવાન હોય છે (આગમ વ્યવહાર, શ્રત વ્યવહાર, આજ્ઞા વ્યવહાર, ધારણું વ્યવહાર અને છત વ્યવહારને જે જાણકાર હોય છે તેને વ્યવહ રવાનું કહે છે), જે અણગાર અપવીડક હોય છે (આલેચના કરનાર સાધુને જે લજજા (સંકોચ) રહિત કરે છે, તેને અપીડક કહે છે. એટલે કે જે અતિચાર યુક્ત સાધુ લજાને કારણે સારી રીતે આલેચના કરતે નથી એવા સાધુને સમજાવીને સમ્યક પ્રકારે જે આલોચના કરાવી લે છે તેને અપવીડક કહે છે.) કહ્યું પણ છે કે-“વહાવં વવહાર” ઈત્યાદિ
જે આગમાદિ રૂપ પાંચ પ્રકારના વ્યવહારને સારી રીતે જાણે છે, તેને વ્યવહારવાનું કહે છે. એવા સાધુએ પોતાના અતિચારોને યુક્તિપ્રયુક્તિ પૂર્વક સમજાવીને તેમના અતિચારેની આલોચના કરાવનાર સાધુને અપીડક કહે છે.
જે અણગાર પ્રકારક હોય છે (આલેચના કર્યા બાદ અતિચારવાળા સાધુની શુદ્ધિ કરાવનાર હોય છે તેને પ્રકારક કહે છે. કહ્યું પણ છે કે-“ગાનો. શદિન રોહિં ઇત્યાદિ), જે અપરિસ્ત્રાવી હોય છે (આલેચકના દોષને જે અન્યની પાસે પ્રકટ કરતો નથી તેને અપરિસાવી કહે છે. કહ્યું પણ છે કે જો સત્તા કોણે ઈત્યાદિ), જે નિર્યાપક હોય છે (જે પ્રદત્ત ગુરુ પ્રાયશ્ચિત્તનું પણ યુક્તિપૂર્વક શિષ્ય પાસે પાલન કરાવવાને સમર્થ હોય છે, તેને નિર્યા. પક કહે છે કહ્યું પણ છે કે “નિગમો તા લુણ” ઈત્યાદિ), જે અપાયશ હોય છે (જે શિષ્ય સમ્યક રીતે આલેચના આદિ કરે નહીં તે તેને બપિ આદિની પ્રાપ્તિ થવાનું દુર્લભ બની જશે, ઈત્યાદિ અનર્થોનું શિષ્યને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૩