________________
દાભડા વડે ઝાકળ આદિ જેના પરથી વિલીન થઈ ગયુ. હાય અને તે કારણે પ્રાસુક થઈ ગયા હોય એવા રસ્તા પર સામેની યુગપ્રમાણુ (ધુંસરી પ્રમાણુ) ભૂમિનુ અવલેાકન કરતાં કરતાં જેણે પાતાના પૂર્વ અપર સ`કુચિત કરી લીધા છે એવા એકાગ્ર મનવાળા મુનિનુ જે જતના પૂર્વક ધીરે ધીરે ચાલવાનુ' થાય છે, તેનું નામ ઈયાઁસમિતિ છે. આ કથનના સારાંશ નીચે પ્રમાણે છે-ક્રાઈ પણ જતુને કલેશ ન થાય એ પ્રમાણે સાવધાની પૂર્વક ચાલવું તેનું નામ જ ઈર્ષ્યાસમિતિ છે.
(૨) ભાષાસમિતિ-સત્ય, હિતકારી, પરિમિત અને પ્રિય વચન એલવા તેનુ નામ ભાષાસમિતિ છે. ભાષા શબ્દના અર્થ વચન થાય છે આ વચનમાં જે સમિતિ છે તેનું નામ ભાષાસમિતિ છે. વચનમાં સમિતતા ત્યા૨ે જ આવે છે કે જ્યારે તે હિત, મિત અને પ્રિય હાય છે, કશતા આદિ દોષથી રહિત હોય છે–મૃદુ હાય છે અને પ્રાણિમનથી રહિત હોય છે.
(૩) એષા સમિતિ-જીવનયાત્રા માટે આવશ્યક હાય એવાં સાધનેની પ્રાપ્તિ કરવા માટે સાવધાની પૂર્વક પ્રવૃત્તિ કરવી તેનુ' નામ એષાસમિતિ છે. એષણા એટલે ગવેષણા, તે ઉગાદિ દોષોને ડવા રૂપ, ગ્રહણેષણા રૂપ અને પિરાગેષણા આદિ રૂપ ડાય છે. આ કથનના ભાવા નીચે પ્રમાણે છે—ભિક્ષાપ્રાપ્તિને માટે નીકળેલા મુનિ દ્વારા જે ઉપયોગ યુક્ત થઈ ને નવ પ્રકારે વિશુદ્ધ આહારનુ ગ્રહણુ થાય છે તેનું નામ એષણા સમિતિ છે.
(૪) ભાંડમાત્રને જતના પૂર્વક ઉડાવવા અને મૂકવા તેનું નામ આદાન ભાંડમાત્ર નિક્ષેપણા સમિતિ છે.
(૫) ઉચ્ચાર (મળ), પ્રસ્રવણ (મૂત્ર), ખેલ(ક), જલ (શરીરના મેલ) શિયાણુ (નાકમાંથી નીકળતા ચીકણુા પદા), આ બધાનું જતના પૂર્ણાંક વિસર્જન કરવુ' તેનુ' નામ ઉચ્ચાર પ્રસ્રવણુ ખેલ જલ્લ-શિઘાજી પરિષ્ઠ પનિકા સમિતિ છે.
(૬) મનાગુપ્તિ—મનની કુશલતા પૂર્ણાંકની જે પ્રવૃત્તિ છે તેનુ' નામ મનેાપ્તિ છે. (૭) વચનની કુશલતા પૂર્વકની જે પ્રવૃત્તિ છે તેનુ નામ વચન ગુપ્તિ છે. (૮) કાયની સ્થાન અતિકામાં જે કુશલતા રૂપ પ્રવૃત્તિ છે તેનું નામ કાયગુપ્તિ છે. ! સૂ. ૧૬ ૫
આલોચના દૈનેવાલે આચાર્ય ઔર લેનેવાલે સાધુકે પ્રાયશ્ચિત્તકા નિરૂપણ
જ્યારે સમિતિના પાલનમાં અતિચાર લાગી જાય છે, ત્યારે આલેચના અપાય છે, તેથી હવે સૂત્રકાર આલેાચનાચાયના, આલેચના કરનાર અને પ્રાયશ્ચિત્તના સ્વરૂપનું નિરૂપણ કરે છે.‘દુäિ' ઝાળેદ્દિ સંવને બળવા' ઇત્યાદિ—
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
२२