________________
પણ અહિંત જ હોય છે–“તો તેવોTો” ઈત્યાદિ–
1 ટીકાર્થ-તે આલોચિત અને પ્રતિકાત્ત સાધુ કે જે સૌધર્માદિ કોઈ એક દેવલોકમાં સંબંધી તેના આયનો ક્ષય કરીને સ્થિતિને ક્ષય કરીને અને ભવને ક્ષય કરીને, દેવલોકમાંથી ચવીને નીચે દર્શાવેલાં કુળમાંથી કોઈ પણ એક ઉત્તમ કુળમાં મનુષ્ય રૂપે ઉત્પન્ન થઈ જાય છે.
અહીં આઢય (સમૃદ્ધ)થી લઈને બહુજન દ્વારા પણ અપરિભૂત કુળ પર્યન્તના કુળે ગૃહીત થયાં છે. અહીં “પર્યન્તીના પદ દ્વારા નીચેનાં સૂત્રપાઠને ગ્રહણ કરવાને છે–
“दित्ताई वित्थिन्नवि उलभवणसयणासण जाणवाहणाई, बहुजणबहुजायरूपरययाइं आओगपओगसंपउत्ताई, विच्छड्डियप उरभत्तपाणाई', बहुસારીમદ્ધિ - TTEારૂં” સૂત્રપાઠને અર્થ નીચે પ્રમાણે થાય છે
લોક પ્રસિદ્ધ જે કુળ હોય છે તેને દતકુળ કહે છે અથવા ધર્મના ગૌરવ સંપન્નથી જે કુળ હોય છે, તેમને દતકુળ કહે છે. એવા દસકુળમાં તે પુત્રરૂપે ઉત્પન્ન થાય છે. મોટાં મોટાં અનેક ઘરે, ખુરસી પલંગ આદિ આસને તથા સિંહાસ ને, થાદિ યાન, અશ્વાદિ વાહને, ઈત્યાદિથી યુક્ત જે કુળ હોય છે, તેમાં, તથા પ્રચુર ગણિમ, ધરિમ આદિ રૂપ ધનસંપત્તિવાળાં, પ્રચુર સુવર્ણવાળાં, પ્રચુર રજત (ચાંદી) વાળાં, આગ પ્રયોગ આદિની અપેક્ષાએ દ્રવ્યને વ્યાપારિત કરનારા (ધીરધાર કરનારા ), તથા વિચ્છદિત વિપુલ આહાર પાનવાળાં, તથા બહુ દાસદાસીથી યુક્ત, ગાય, ભેંસ, બકરાં, ઘેટા આદિથી યુક્ત કુળમાં પુત્ર રૂપે તે જન્મ ધારણ કરે છે. બેવડે અને ત્રેવડો લાભ થાય એવી રીતે દ્રવ્યનું ધીરાણ કરવું તેનું નામ આયોગ પ્રાગ છે. જે ઘરોમાં અનેક માણસે જમે છે અને તેમણે ભેજન કરી લીધા બાદ પણ અનેક માણસે જમી શકે એટલું ભેજન વધે છે, તે પ્રકારનું કુટુંબ અહીં “વિતિ ગુમાર” આ શબ્દ દ્વારા ગૃહીત થયું છે. એવાં જ કુટુંબમાં તે પુત્ર રૂપે ઉત્પન્ન થાય છે. તે કન્યારૂપે જન્મ લેતા નથી.
હવે તે કેવા પુત્રરૂપે જન્મ લે છે, તે વાત પ્રકટ કરવામાં આવે છે– તે સુરૂપ (ઘણે જ રૂપાળે હોય છે, સુકર્ણ (સુંદર કાનવાળ) હોય છે, સગન્ધયુક્ત શરીરવાળો હોય છે, (સુરસ શરીરવાળો) હોય છે, સુસ્પશ (સંદર સ્પ વાળો) હોય છે, ઇષ્ટ હોય છે, કાનત હોય છે, પ્રિય હોય છે, મનેઝ હોય છે. મનઆમ હેય છે, અહીનસ્વરવાળે હેાય છે ઈષ્ટ-કાન્ત -પ્રિય-મનેશ અને મન આમ વરવાળો હોય છે, તથા આદેયવચનવાળો હોય છે. રૂપ આદિ શબ્દનો અર્થ આ સૂત્રમાં આગળ આપવામાં આવેલ છે. અહી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૬