________________
દિવ્ય ઘતિ ( શારીરિક શૈાભા) વડે, દ્વિવ્ય અલંકારોની કાન્તિ રૂપ પ્રભાવર્ડ, દિવ્ય પ્રતિર્ષિખ વર્ડ, શરીર નિત દિવ્ય તેજોવાલા વડે, દિવ્ય શરીર કાન્તિ વડે, અને અન્ત:પરિણામિની શુકલાદિ રૂપ દિવ્ય લેસ્સા વધુ દસે દિશાઓને પ્રકાશિત કરતા થા અને અતિશય રૂપથી પ્રભાસિત કરતા થકા દિવ્ય નાટ્ય ગીતાના તથા નિપુણ કલાકારો દ્વારા ખજાવવામાં આવતા તંત્રી, તાલ ત્રુટિત, ઘન મૃગ આદિ વાદ્યોના મધુર ધ્વનિની સાથે દિવ્ય ભેગાપ ભાગાના ઉપલેાગ કરતા રહે છે.
અદ્વૈત એટલે અવિચ્છિન્ન નાટ્યગીત અને નૃત્ય યુક્ત ગીત, વાદિત એટલે કે વગાડવામાં આવતાં. વ છત્રે તંત્રી પદ્મ વીણાના અમાં, તલ પટ્ટ હસ્ત તાલના અથ'માં તાલ શબ્દ કાંસા આદિના અવાજના અર્થમાં ત્રુટિત શબ્દ ઢાલ વિગેરે વાજીત્રના અર્થમાં અને ઘનમૃગ પ પડઘમ આદિ વાજિત્રાના અર્થમાં વપરાયેલ છે. વાદળાની જેવી ગર્જના થાય છે, એવા અવાજ કરનારાં મૃદંગ, તબલાં, આદિને પણ ધનમૃદંગ કહે છે, “ પહુ પ્રવાહિત ” એટલે વાદ્યો વગાડવામાં નિપુણૢ પુરુષા દ્વારા વગાડવામાં આવતાં. ભાગ પદ પ્રચુર શબ્દાદિક ભાગાના અથમાં અહીં પ્રયુકત થયેલ છે.
આ દેવની જે ખાહ્ય અને આભ્યન્તર પરિષદ હાય છે, તે પણ તેને આદર કરે છે, તેને પેાતાના સ્વામી રૂપે સ્વીકારે છે અને મેટા માટા દેવેને એસા ચેાગ્ય આસન પર તેને બેસાડે છે. તથા જ્યારે તે દેવાની કેઇ પણ સભામાં કાઇ પણ વિષયને અનુલક્ષીને સામાન્ય રૂપે કહે છે, વિશેષ રૂપે કહે છે, ચુક્તિપ્રયુક્તિઓ દ્વારા પેાતાના વિષયની પ્રજ્ઞાપના કરે છે અને પ્રરૂપણા કરે છે, ત્યારે કોઈની પણ સૂચના થયા વિના ચાર પાંચ દેવા ઊભા થઈને એવી વિનતિ કરે છે કે “હજી આપ વધારે બેલો, થેાડા વધુ સમય સુધી આપનું ભાષણ ચાલુ રાખે! અમને આપની વાત ઘણી જ રુચિકર લાગે છે.
આલોચિત–પ્રતિક્રાન્ત માયાવીકી આયતિકી પ્રશંસા
આ લોચિત અને પ્રતિક્રાન્ત સાધુના ઉપપાત અવગતિ હોય છે, એ વાતનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે તેની આયતિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૫