________________
ફલરૂપ સુખદુઃખાદિના વેદન દ્વારા કમપુદ્ગલેનું જીવપ્રદેશથી અલગ થવા રૂપ જે કાર્ય થાય છે તેનું નામ નિર્જરા છે.
આ પ્રકારે પુદ્ગલેને ચયાદિનું કથન કરીને હવે સૂત્રકાર સક આદિનું કથન કરે છે “વપરિચા” ઈત્યાદિ-જે દસ નિરંશ અવયવ છે તેમને દસ પ્રદેશ કહે છે. એવાં દસ પ્રદેશેવાળા સ્કન્યને દસ પ્રદેશિક સ્કન્ય કહે છે. સ્કન્ધ પરમાણુ રૂપ પુદ્ગલેના સમુદાય રૂપ હોય છે. આ દસ પ્રદેશિક સ્કન્ધોને દ્રવ્યની અપેક્ષાએ અનંત કહ્યા છે. તથા દસ પ્રદેશાવગાઢ (દસ પ્રદેશોની અવગાહનાવાળ) અન્યને ક્ષેત્રાંત વિશેષ રૂપ પ્રદેશમાં આશ્રિત પુદ્ગલ ક્ષેત્રની અપેક્ષાએ અનંત કહ્યા છે. તથા દસ સમય સુધીની સ્થિતિવાળાં પુદગલેને કાળની અપેક્ષાએ અનંત કહા છે.
એ જ પ્રમાણે પાંચ વર્ણો, બે ગધે, પાંચ રસ અને પાંચ સ્પર્શોના દેથી યુક્ત પુતલે પણ અનંત કહ્યાં છે. એજ વાતને સૂત્રકારે “સરળ
ટઃ પુદ્રાઃ અનતાઃ પ્રજ્ઞતાઃ” થી લઈને “રક્ષિા પુદ્રા કરતા પ્રજ્ઞતાઃ” આ સૂત્રપાઠ પર્યન્તના સૂત્રપાઠ દ્વારા વ્યક્ત કરી છે.
કોઈ એક પુદ્ગલમાં જેટલી કાળાશ હોય તેના કરતાં દસગણી કાળાશવાળા પુદ્ગલને અહીં “દસગુણ કાલક” દસગણું કાળું કહ્યું છે. એવાં દશ ગણી કાળાશવાળાં પુદ્ગલે પણ અનંત કહ્યાં છેઆ ક્રમ અનુસાર દશ ગણ રૂક્ષતા વાળા પુદ્ગલે સુધીના પુત્રનું કથન પણ અહીં કરવું જોઈએ.
ગા મધ્યાહને જ મર્જ માષિત વધે ” આ કથન અનુસાર શાસ્ત્રના પ્રારંભે, અને અને મધ્યભાગે મંગળ આચરણીય હોય છે. સૂત્રકારે મંગલાર્થક • અનન્ત” પદને પ્રયોગ કરીને આ શિષ્ટાચારનું પાલન કર્યું છે, એમ સમજવું. | સૂત્ર ૮૯ છે દસમું સ્થાન સમાપ્ત
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૮૨