________________
સમય ત્રીન્દ્રિય નિવર્તિત પુદ્રલે, (૬) અપ્રથમ સમય ત્રીન્દ્રિય નિર્વતિત પુ, (૭) પ્રથમ સમય ચતુરિન્દ્રિય નિર્વતિત પુતલે, (૮) અપ્રથમ સમય ચતુરિન્દ્રિય નિર્વતિત પુતલે, (૯) પ્રથમ સમય પંચેન્દ્રિય નિર્વત્તિત પુલે.
દસમું સ્થાન–અપ્રથમસમયપંચેન્દ્રિય નિર્વતિત પલે-આ સ્થાનનું નામ તે આગળ આપવામાં આવ્યું જ છે.
એકેન્દ્રિય પર્યાયના આદિ સમયમાં વર્તમાન જે જીવે છે તેમનું નામ અપ્રથમ સમયે કેન્દ્રિયે છે એવાં તે એકેન્દ્રિય જીવે દ્વારા નિપાદિત જે પુદ્ગલે છે તેમને અપ્રથમ સમકેન્દ્રિય નિર્વતિત પુદગલ કહે છે. એ જ પ્રમાણે પ્રથમ સભ્ય હીન્દ્રિય નિર્વતિત પુદ્ગલથી લઈને અપ્રથમ સમય પંચેન્દ્રિય નિર્વતિત પુદ્ગલે પર્યંતના આઠે પદેને અર્થ પણ સમજવે. જેવી રીતે જ પ્રથમ સમય એકેન્દ્રિય નિર્વતિતથી લઈને અપ્રથમ સમય પંચેન્દ્રિય નિર્વતિત પર્યન્તના પુદ્ગલેને ત્રણે કાળમાં ચય (સંગ્રહ) કરે છે, એ જ પ્રમાણે તેઓ ત્રણ કાળમાં તેમને ઉપચય પણ કરે છે, બન્ધ પણ કરે છે, ઉદીરણા પણ કરે છે. વેદન પણ કરે છે અને નિર્જરા પણ કરે છે. એ જ વાતને સૂત્રકારે નીચેના સૂત્રપાઠ દ્વારા વ્યક્ત કરી છે.
g વિળ કવિ” ઈત્યાદિ. આ સૂત્રપાઠ દ્વારા એવું સૂચન કરવામાં આવ્યું છે કે જે પ્રકારે જયસૂત્રનું કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રકારે ઉપચયાદિ સૂત્રોનું પણ કથન કરવું જોઈએ.
ચય, ઉપચય આદિ વચ્ચે આ પ્રકારનો તફાવત છે–કષાયાદિ પરિણામેથી યુક્ત જીવ દ્વારા કર્મ પુદ્ગલેને ગ્રહણ કરવાની જે ક્રિયા થાય છે તેને ચય કહે છે. ગૃહીત કર્મપુદ્ગલેને જ્ઞાનાવરણીય આદિ રૂપે જે નિષેક થાય છે, તેનું નામ ઉપરાય છે. કર્મ પુદ્ગલનું જે નિબિડ (ગાઢ) રૂપે બન્ધન છે તેનું નામ બન્યું છે. ઉદયમાં આવવાને સમય પરિપકવ થયા પહેલાં પ્રયત્ન વિશેષ દ્વારા કર્મફલેને ઉદયાવલિકામાં જે પ્રવેશ કરાવવામાં આવે છે તેનું નામ ઉદીરણા છે. ઉદયાલિકામાં પ્રવિષ્ટ કર્મયુદ્ગલેના ફલરૂપ સુખદુઃખાદિનું જે અનુભવન કરવામાં આવે છે તેનું નામ વેદન છે. ઉદયાવલિકામાં પ્રવેશિત કર્મપુદ્ગલેના
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૮૧