________________
કોઈ પણ વિષય પર જ્યારે ખેલે છે, યાવત્ વિશેષ રૂપે યુક્તિપ્રયુક્તિઓ દ્વારા પાતાના વિષયનું પ્રતિપાદન કરવા માંડે છે, ત્યારે તે પરિષદમાં હાજર હોય એવા ચાર પાંચ દેવા-(કે જેમને અન્ય દેવા દ્વારા તેની વિરૂદ્ધ ઉશ્કે રવામાં પણ ન આવ્યા હાય−) ઊભા થઈ જઇને તેને ખેલવા દેવાના નિષેધ કરે છે, અને કહે છે કે હું દેવ! હવે તમે અધિક ન લે. હું દેવ ! હવે તમે ખેલવાનુ અધ કરા ” અહીં જે આ પ્રકારની દ્વિરુક્તિ થઇ છે, તે તેના પ્રત્યે અત્યન્ત અપ્રિયતા ( અણુગમા ) પ્રકટ કરવાને માટે થઈ છે.સૂ ગા
""
અનાલોચિત–અપ્રતિકાન્ત માયાવીકી આયતિકી ગર્હણાકા નિરૂપણ
આ પ્રકારે તે માચીના ઉપપાતમાં ગતા પ્રકટ કરીને હવે સૂત્રકાર તેની આયાતિમાં ગહેતા પ્રકટ કરે છે—
“ કે નવાબો યોગાઓ આવવાં ' ઇત્યાદિ—
ટીકા-અતિચાર રૂપ માયાની આલેચના અને પ્રતિક્રમણ કર્યા વિના કાળધમ પામીને ન્યતરાદિક કોઇ પશુ દેવવિશેષમાં ઉત્પન્ન થયેલા તે માયાવી પુરુષ, તેનું દેવલાક સંખ`ધી આયુષ્ય પૂરૂં થવાથી-આયુકમ પુદ્ગલાની નિર્જરા થઈ જવાથી, આયુની સ્થિતિના કારણભૂત દેવપર્યાયને નાશ થઈ જવાથી, આયુની સ્થિતિના અન્યના ( સ્થિતિમન્ધના ) ક્ષય થઇ જવાથી, એજ સમયે તે દેવ શરીરને છોડીને હીન મનુષ્ય કુળેામાં ઉત્પન્ન થઇ જાય છે. અન્તકુલ, પ્રાન્તકુલ, તુચ્છકુલ, દરિદ્રકુલ, ભિક્ષાકકુલ, કૃપણકુલ, આદિને હીન કુલ કહે છે. વટ, ઝિમ્પક આદિના જે ક્ષુદ્રકુળા છે તેમને અન્તકુળ કહે છે, ચાંડાલ મહિના જે કુળ છે તેમને પ્રાન્તકુળ કહે છે. જે કુળામાં અપ ( તુચ્છ ) મનુષ્ય થાય છે તે કુળાને તુચ્છકળા કહે છે. અથવા અગંભીર આશયવાળા જે કુળે! હાય છે તેમને તુચ્છ કુળા કહે છે. ધન, ધાન્ય આદિ સમૃદ્ધિથી વિહીન જે કુળા હાય છે તેમને દરિદ્રકુળા કહે છે જે કુળના લેાકેા ભિક્ષા માગીને પેાતાનું ગુજરાન ચલાવતા હાય છે તે કુળાને ભિક્ષાકકુળા કહે છે. રંક જનાના અથવા કૃપણુ લેાકાના જે કુળા હાય છે તેમને કૃપણુકુળા કહે છે. આ કુળામાંથી કાઈ
Ο
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૨