________________
છે, અને એ જીવ મરીને દુર્ગતિમાં જ જાય છે. આ પ્રકારના સંદર્ભને અનલક્ષીને અહીં એવું પ્રકટ કરવામાં આવ્યું છે કે માયાચારીને આ લેક ગહિત હોય છે. સૂ૦ ૬ છે
અનાલોચિત-અપ્રતિકાન્ત માયાવી કે ઉપપાતકી ગહેણાક નિરૂપણ
આલેચના અદિ નહીં કરનારને (માયાવીને) ઉપપાત પણ ગહિત જ હોય છે, એજ વાતનું સૂત્રકાર હવે પ્રતિપાદન કરે છે.
“મારું માય ફ્રુ ગળાઝોડિતે ” ઈત્યાદિ ટીકાથ-માયાવી પુરુષ માયા કરીને તેની આચના, પ્રતિક્રમણ આદિ કર્યા વિના કાળને અવસર આવે જો કાળધર્મ પામી જાય છે, તે તે વ્યન્તરાદિ દેવલોકમાં વ્યતરાદિદેવ રૂપે ઉત્પન્ન થઈ જાય છે–તે પરિવાર આદિથી સમૃદ્ધ એવા મહ. દ્ધિક આદિ દેવેમાં ઉત્પન્ન થતું નથી, પરંતુ અમહદ્ધિક દેશમાં જ ઉન્ન થાય છે. અહી “યાવતુ” પદ દ્વારા “નો મહાતિ નો મહાગુમાપુ, તો મras, તો માળે” આ સૂત્રપાઠ ગ્રહણ કરાય છે. એટલે કે શરીરાભરણ આદિની દીપ્તિથી યુક્ત જે દે હોય છે, તેમનામાં તેની ઉપત્તિ થતી નથી. જે દેવે વૈયિાદિ લબ્ધિ રૂપ મહાપ્રભાવથી યુક્ત હોય છે, તે દેવમાં પણ તેની ઉત્પત્તિ થતી નથી, જે દેવ પ્રબળ શક્તિવાળા હોય છે, તે દેવોમાં પણ તેની ઉત્પત્તિ થતી નથી, જે દેવ મહા સૌખ્યશાળી હોય છે, તે દેવમાં પણ તેની ઉત્પત્તિ થતી નથી, તથા સૌધર્મ આદિ કમાં પણ તેની ઉત્પત્તિ થતી નથી, તથા સાગરેપમની સ્થિતિવાળા દેવમાં પણ તેની ઉત્પત્તિ થતી નથી. આ રીતે જે મારી સાધુ આલેચન અને પ્રતિક્રમણથી રહિત હોય છે, તે કાળને અવસર આવે કાળધર્મ પામીને વ્યક્તરાદિક દેવમાંથી કઈ પણ એક દેવકમાં દેવપર્યાયે ઉત્પન્ન થાય છે, પરંતુ તે મહર્તિકથી લઈને ચિરસ્થિતિક પર્યાના વિશેષણોથી યુક્ત થતું નથી વ્યન્તરાદિ દે માંના કોઈ પણ એક દેવકમાં ઉત્પન્ન થયેલા તે દેવની ત્યાં જે કંઈ બાહા આભ્યન્તર પરિષદ હોય છે તે પણ તેને આદર કરતી નથી, તેને પિતાના સ્વામી રૂપે માનતી નથી તથા મહાપુરુષને એગ્ય એવાં આસન પર તેને બેસાડતી નથી. તથા કઈ પણ દેવસભામાં જ્યારે તે દેવ જાય છે અને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫