________________
પણ એક કુળમાં તેની આયતિ થાય છે કહેવાનું તાત્પર્ય એ છે કે જે માયાવી પુરુષ પિતાના કુત અતિચારોની આલેચના અને પ્રતિક્રમણ નહીં કરવાને કારણે વ્યન્તરાદિ દેવમાં ઉત્પન્ન થયા હોય છે, તે જીવ ત્યાંનું આયુષ્ય પૂરું કરીને ઉપર્યુક્ત કઈ પણ એક મનુષ્યકુળમાં મનુષ્ય રૂપે ઉત્પન્ન થઈ જાય છે. ત્યાં ઉત્પન્ન થયેલે તે પુરુષ કુત્સિત રૂપવાળે અને દુર્વણવાળે, (ઉત્પત્તિ થયા બાદ રોગાદિને કારણે વર્ણની વિકૃતિવાળો હોય છે, વળી તે દુન્ધયુક્ત (કુત્સિત ગઘવાળ) હોય છે, દૂરસ (કુત્સિત પ્રકૃતિવાળ) હોય છે, દુઃસ્પર્શ (રોગાદિને કારણે કુત્સિત સ્પર્શવાળ) હોય છે, અનિષ્ટ (કો જેના પ્રત્યે અણગમો રાખે એ) હેય છે, અકાન્ત (અકમનીય) હોય છે, અપ્રિય, અમનોજ્ઞ, અમનામ ( મનને અત્યંત અણગમો પ્રેરે એ) હોય છે, હીનસ્વર (સ્વરની ખેડવાળે), દીનસ્વર (દીનતાયુક્ત સ્વરવાળા), અનિષ્ટ સ્વર (અણગમે પ્રેરે એવા સ્વરવાળે), અકાત સ્વર (અકમનીય સ્વરવાળો) અપ્રિયરવરવાળે, અમને સ્વરવાળે, અને અમન આમ સ્વરવાળે (મનને અનિષ્ટ લાગે એવા સ્વરવાળે હેય છે. તે કારણે તે અનુપાદેય વચનવાળે (આદેય વચનથી રહિત) હોય છે, અને એજ પ્રકારના અન્ય વિશેષણથી પણ યુક્ત હોય છે. આ પ્રકારના રૂપાદિ વિશેષણોથી યુક્ત, અને ઉપર્યુક્ત અન્તાદિ કુળમાં ઉત્પન્ન થયેલા તે પુરુષને કઈ પણ માણસ આદર કરતું નથી. દાસદાસી રૂપ તેમની બાહ્ય પરિષદ અને પુત્રકલત્રાદિ રૂપ આભ્યતર પરિષદ પણ તેમને આદર કરતી આદિ કરતી નથી. અહીં “આદિ ૫૮ વડે “પ્રજ્ઞાપરઃ બewથતા ? આ પદેને સંગ્રહ થયેલ છે. આગલા પાનો અર્થ સ્પષ્ટ છે. જે સૂ. ૮
આલોચિત–પ્રતિકાન્ત માયાવી કે ઉપપાતકી પ્રશંસા
આ પ્રકારે અનાચિત અને અપ્રતિક્રાન્ત માયાવીના આલેક, પરલેક અને આયતિમાં ગહિંતતાનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે પિતાના અતિચારેની આલેચના અને પ્રતિકમણ કરનાર સાધુને ઉપપાત કે હોય છે
“માર્ગ માર્ચ ૮ મારફચવરિજાતે ” ઈત્યાદિ ટીકાથ–માયાવી સાધુ માયા કરીને આલોચના અને પ્રતિક્રમણ દ્વારા જે અતિ ચારોની શુદ્ધિ કરી લે છે અને આ રીતે આલોચિત અને પ્રતિકાન્ત થઈને કાળને અવસર આવતા કાળધર્મ પામી જાય છે, તે સૌધર્મ આદિ દેવલોકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે. તે જે કઈ દેવલોકમાં ઉત્પન્ન
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧
૩