________________
૧૦ જનપ્રમાણ ઊંચે ગયા બાદ, દક્ષિણમાં અને ઉત્તરમાં, દસ એજનના પ્રમાણવાળી વિદ્યાધરણીઓ આવે છે. ભરતક્ષેત્રમાં જે દીર્ઘ વૈતાઢ્ય પર્વત છે. તેના ઉપર દક્ષિણમાં ૫૦ વિદ્યાધરણુઓ અને ઉત્તરમાં પણ ૫૦ વિદ્યાધર શ્રેણુઓ છે. ઐરાવતક્ષેત્રમાં જે દીર્ઘ વૈતાદ્ય પર્વતે છે, તે પર્વત ઉપર દક્ષિણમાં ૨૦ અને ઉત્તરમાં ૫૦ વિદ્યાધર શ્રેણીઓ છે. વિજયમાં આવેલા જે દીર્ઘ વૈતાદ્ય પર્વતે છે, તે પર્વત પર દક્ષિણમાં ૫૦ અને ઉત્તરમાં પણ ૫૦ વિદ્યાધર શ્રેણીઓ છે વિદ્યારશ્રેણીઓથી ૧૦ જન ઉંચે જવાથી વિદ્યાધર શ્રીઓના જેવી જ આભિગિક દેવેની શ્રેણીઓ આવે છે. આભિગિક શ્રેણીએની ઉપરના ભાગમાં દીઘવૈતાઢય પર્વતને જેટલો ભાગ બાકી રહે છે તેટલા ભાગને વિસ્તાર ૧૦ એજન અને ઉંચાઈ પાંચ એજનની છે.
ઉપર જે આભિગિક દેવોની વાત કરી તે દેવે શકાદિકેના સેમ, યમ, વરૂણ, વૈશ્રવણ આદિ લેકપાલોને આધીન હોય છે, અને તેઓ વ્યક્તર દેવરૂપ હોય છે, તે દેવે લોકપાલોની આજ્ઞા પ્રમાણે વર્તતા હોય છે, તે કારણ તેમને આભિગિક દેવે કહે છે. એ સૂત્ર ૮૦ છે
દેશવાસ વિશેષકા નિરૂપણ
આ આભિગિકણીઓ દેવાવાસરૂપ હેવાથી સૂત્રકાર હવે દસ સ્થાનની અપેક્ષાએ દેવાવાસવિશેષેનું કથન કરે છે.
“વિશrmરિમાળાળે ટુ ગોવાના” ઈત્યાદિ–(ફૂ. ૮૧)
ટીકાર્ય–વેયક વિમાને દસ જનપ્રમાણ એટલે કે એક હજાર એજનપ્રમાણુ ઊંચાં છે. એ સૂત્ર ૮૧ છે
તેજોનિસર્ગકા નિરૂપણ
વેયક વિમાનમાં દેવે નિવાસ કરે છે. દેવે મહદ્ધિક હોય છે, તેથી હવે સૂત્રકાર તેમની મહદ્ધિતાનું કથન કરવાને માટે અને મુનિજનેની મહ. દ્ધિકતાનું પણ વર્ણન કરવાને માટે તેલેસ્થાના પ્રકારનું નિરૂ પણ કરે છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫