________________
વનસ્પતિની અવસ્થાકા નિરૂપણ
આગલા સૂત્રમાં પુરુષની દસ દશાઓનું નિરૂપણ કરવામાં આવ્યું. હવે સૂત્રકાર પુરુષસમાન ધર્મવાળી વનસ્પતિઓની દશ દશાઓનું નિરૂપણ કરે છે
તતળવારતાચા પાત્તા” ઈત્યાદિ–-(સૂ. ૭૯)
ટીકાઈ–બાદર હોવાને લીધે તૃણના જેવા બાદર વનસ્પતિકાયિકના દસ પ્રકાર કહ્યા છે-(૧) મૂલ, (૨) કબ્દ (યાવતુ) (૮) પુષ્પ, (૯) ફલ અને (૧૦) બીજ. અહીં ચાવતુ પદ દ્વારા નીચેનાં પદ ગ્રહણ કરવામાં આવ્યા છે–(૩) સ્કન્દ (થડ), (૪) ત્વક (છાલ), (૫) શાખા, (૬) પ્રવાલ, (૭) પત્ર.
જેના આધારે ઝાડ કે છોડ જમીન ઉપર ઊભાં રહે છે. તેનું નામ મૂળ છે. રકન્ટ-થડને જે ભાગ જમીનમાં રહેલો હોય છે તેને સ્કન્દ કહે છે.
પ્રવાલ-અંકરે અથવા કુમળાં પર્ણોને પ્રવાલ કહે છે. શાખા એટલે થડથી નીકળતી ડાળી છે. પુષ્પ, ફલ અને બીજ શબ્દ જાણીતા છે. એ સૂ. ૭૯
વિધાઘર શ્રેણિયોકે વિમ્ભમાનકા નિરૂપણ
હવે સૂત્રકાર દસ સ્થાનકેના અનુરોધની અપેક્ષાએ વિદ્યાધર શ્રેણીઓનું કથન કરે છે–“સચ્ચોડવળ વિજ્ઞાાઢીલો” ઈત્યાદિ–(ફૂ. ૮૦)
ટીકાથે–દીઘવૈતાઢ્ય પર્વત પર આવેલી વિદ્યાધરનાં નગરોની શ્રેણીઓને અહીં વિદ્યાધર શ્રેણીઓ કહી છે. આ વિદ્યાધરણીઓ બધી દિશાઓમાં આવેલી છે. આ વિદ્યાધર નગરની શ્રેણીઓને વિષ્કભ (વિસ્તાર) ૧૦-૧૦ જનનો કહ્યો છે. આભિગિક શ્રેણીઓ (અભિગિક દેવનાં નગરની શ્રેણીઓ ને વિષ્કભ પણ એટલેજ સમજો. દરેક દીર્ઘવૈતાઢ્ય પર્વતની ઊંચાઈ ૨૫ જનની અને તેના મૂળ ભાગને વિસ્તાર ૫૦ એજનને કહ્યો છે. આ દીર્ઘવૈતાઢ્ય પર ભૂમિતલથી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૬૯