________________
66
હિં ટાળવું. સદ્ ચત્તા મારું દુગ્ગા '' ઇત્યાદિ(સૂ ૮૨) ટીકા –નીચેનાં દસ કારણેાને લીધે તેએલેશ્યાવાળા સાધુ, તેોલેશ્યાથી યુક્ત ઉપસર્ગ કારી જીવને, પેાતાની તેજલેશ્યા વડે ખાળીને ભસ્મ કરી નાખે છે
66
(૧) જો કોઈ તેજલેશ્યાવાળા ઉપસગ કારી મનુષ્ય કાઇ બીજા તેજોલેશ્યાવાળા તપસ્વી જનની અથવા માહુણની (મા હણેાર, એવેા ઉપદેશ આપનારની) ખૂબ જ આશાતના કરે છે અને આશાતનાયુક્ત થયેલા છે શ્રમણ અથવા માહણુ જ્યારે અત્યન્ત કુપિત થઈ જાય છે, ત્યારે તે ક્રોધને કારણે તે આશાતનાકારક ઉપર તેજોલેશ્યા છેાડે છે, અને તેજોલેશ્યા ફેંકીને તે શ્રમણ તે ઉપસગ કારીને પીડિત કરે છે અને તેને ખાળીને ભસ્મ કરી નાખે છે. અશાતનાકારી કરતાં વધારે ખલિષ્ઠ તેોલેશ્યાથી યુક્ત હાવાને કારણે તેોલેશ્યાવાળો શ્રમણ આશા તનાકારીને બાળીને ભસ્મ કરી નાખે છે. અહીં “ એવકાર ” ભિન્ન ક્રમાંથ માં પ્રયુક્ત થએલ છે. એજ પ્રમાણે આગળ પણ સમજવું. એજ પ્રમાણે ખીજા અને ત્રીજા કારણેા વિષે પશુ સમજવુ'. ખીજું સ્થાન આ પ્રમાણે છે-શ્રમણ અથવા માહુણ પ્રત્યે લાગણી ધરાવનારા કાઇ દેવ હાય, તે તે દેવ આશાતનાકારીને તેની તેજલેશ્યા વડે ભસ્મસાત્ કરી નાખે છે, ત્રીજુ સ્થાન (કારણ) નીચે પ્રમાણે છે-તે શ્રમણ અથવા માહુણુ અથવા તેમના પ્રત્યે લાગણી ધરા વનારા કાઈ દેવ, એ બન્ને જો તે આશાતનાકારીના નાશ કરવાને કૃતનિશ્ચયી અને, તે તે તે આશાતનાકારીના નાશ કરી શકે છે. આ પ્રકારના દ્વિતીય અને તૃતીય સ્થાન સમજવા
ચેાથું સ્થાન (કારણ) આ પ્રમાણે છે-કેાઈ તેજોલેશ્યાવાળા ઉપસગ કારી, કાઇ પ્રમળ તેજલેશ્યાવાળા કોઇ શ્રમણ અથવા માઢણુની અશાતના કરે છે, તે તે અશાતનાકારી પ્રત્યે અત્યન્ત કાપાયમાન થયેલા તે તેોલેસ્યાવાળા શ્રમણ અથવા માહુણ તે અશાતનાકારી તેજોલેશ્યાવાળી વ્યક્તિની ઉપર પેાતાની તેજો લેશ્યા છેાડી દે છે, તે કારણે તે અશાતનાકારી વ્યક્તિના શરીર ઉપર, દાઝી ગર્ચા હાય એવાં કુલ્લા થઈ જાય છે. જ્યારે તે ફોલ્લા મૂકે છે ત્યારે તે અશાતનાકારી વ્યક્તિ મરી જાય છે. આ રીતે તેોલેશ્યાને કારણુ શરીર ઉપર ઉત્પન્ન થયેલા ફાલ્લાં ફૂટવાથી તે અશાતનાકારી, તેોલેશ્યાવાળા ઉપદ્રવકારી જીવ ભસ્મસાત્ થઈ જાય છે. એજ પ્રમાણે પાંચમુ અને છઠ્ઠું સ્થાન પણ સમજવું, પાંચમા સ્થાનમાં શ્રમણ અથવા માહણ પ્રત્યે લાગણી ધરાવતા દેવ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૦૧