________________
વિમાનનું નામ શ્રીવત્સ છે. (૫) બ્રહ્માના વિમાનનું નામ નંદ્યાવર્ત છે, (૬) લાઃકના વિમાનનું નામ કામકમ છે, (૭) મહાશુકના વિમાનનું નામ પ્રીતિગમ છે. (૮) સહસ્ત્રારના વિમાનનું નામ મનોરમ છે. (૯) માણતના વિમાનનું નામ વિમલવર છે. (૧૦) અચુતના વિમાનનું નામ સર્વતોભદ્ર છે. સૂ ૭૫ છે
દશ પ્રકારકે પ્રતિમાકે સ્વરૂપના નિરૂપણ
પાલક આદિ વિમાનમાં ઈન્દ્રો ગમન કરનારા હોય છે. પ્રતિમાદિ તપની આરાધના દ્વારા ઈન્દ્રપદની પણ પ્રાપ્તિ કરી શકે છે. તેથી હવે સૂત્રકાર પ્રતિમાના દસ પ્રકારનું નિરૂપણ કરે છે–“ર મિયા મિશુહિમાળ” ઈત્યાદિ-(સૂ ૭૬)
ટીકાઈ–દસ દસકવાળી (દસ દસ દિનના દસ સમૂહવાળી) ભિક્ષપ્રતિમાનું (અભિગ્રહ વિશેષનું) ૧૦૦ રાતદિવસમાં ૫૫૦ ભિક્ષાઓ વડે યથાસૂત્ર (સૂત્રમાં બતાવેલી વિધિ અનુસાર) આદિ રૂપે આરાધન કરાય છે. અભિગ્રહ વિશેષને પ્રતિમા કહે છે. તેની આરાધના કેવી રીતે થવી જોઈએ, તે વાત યથાસૂત્ર આદિ પદે દ્વારા પ્રકટ કરી છે. સૂત્રમાં “યથાસૂત્ર” પદ પછી નીચેને સૂત્રપાઠ ગ્રહણ કરે જોઈએ “મહાઇવે, મહામi, મહાત, મહાસ વાઘr, फासिया, पालिया, सोहिया, तीरिया, किहिया"
યથાક૯૫ પાલન કરવું એટલે કે સ્થવિરકલ્પ પ્રમાણે પાલન કરવું. જ્ઞાન, દર્શન, ચારિત્રતપરૂપ માર્ગનું અથવા પશમ ભાવનું ઉલંઘન કર્યા વિના જે આરાધના કરાય છે તેને યથામાગ આરાધના કહે છે. તત્વ અનુસાર આરાધના કરવી તેનું નામ યથાવ આરાધના છે. “રથારજ” આ પ્રકારની
ગણતર”ની સંસ્કૃત છાયાની અપેક્ષાએ આ પદને અર્થ આ પ્રમાણે થાય છેસત્યના અનુસાર તેનું પાલન કરવું તેનું નામ યથાત આરાધના છે. સમભાવ પૂર્વક–સમ્યકરૂપે કર્મનિર્જરાની ભાવનાથી જે આરાધના કરાય છે તેનું નામ યથાસામ્ય છે. “gi mafar” આ પદને ભાવાર્થ નીચે પ્રમાણે છે-શરીરથી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૬ ૩