________________
(૪) નલિનકૂટ, (૫) એકલ, (૬) ત્રિકૂટ, (૭) શ્રવણકૂટ, (૮) અંજન, (ઈ માતજન અને (૧૦) સૌમનસ. એજ પ્રમાણે જબૂદ્વીપસ્થ મન્દર પર્વતની પશ્ચિમ દિશામાં આવેલી સીદા મહાનદીના બને તટે પર (ઉત્તર દક્ષિણ તટ પર) પણ દસ વક્ષસ્કાર પર્વતે આવેલા છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે-(૧) વિવુ પ્રભ, (૨) અંકાવતી, (૩) પદ્માવતી, (૪) આશીવિષ, (૫) સુખવહ, (૬) ચન્દ્રપર્વત, (૭) સૂરપર્વત, (૮) નાગપર્વત, (૯) દેવપર્વત અને (૧૦) ગન્ધમાદન પર્વત. એ જ પ્રમાણે ધાતકીખંડના પૂર્વ અને પશ્ચિમાર્ધમાં આવેલા વક્ષસ્કાર પર્વતનું કથન કરવું જોઈએ. એજ પ્રમાણે પુષ્કરવાર દ્વીપર્ધન પર્વ અને પશ્ચિમાઈમાં પણ ૧૦-૧૦ વક્ષસ્કાર પર્વતે કહેવા જોઈએ. એ સૂત્ર ૭૪
કલ્પક સ્વરૂપકા નિરૂપણ
આગલા સૂત્રમાં પુષ્પરાધ ક્ષેત્રને ઉલ્લેખ થયો છે. આ રીતે ક્ષેત્રને અધિકાર ચાલુ હોવાથી હવે સૂત્રકાર કહપના દસ પ્રકારનું કથન કરે છે –
“સ જવા સંવાણિદિશા પૂછના” ઈત્યાદિ–(ફૂ. ૭૫)
ટીકર્થ–દસ કને ઈન્દ્રો દ્વારા અધિષ્ઠિત-ઈન્દ્રોના નિવાસવાળાં કહ્યાં છે. એટલે કે ઈન્દ્ર, સામાનિક દે ત્રાયઅિંશક દેવ આદિથી યુક્ત છે. તે દસ કલ્પના નામ નીચે પ્રમાણે છે-(૧) સૌધર્મ, (૨) ઈશાન, (૩) સનસ્કુમાર, (૪) માહેન્દ્ર, (૫) બ્રહ્મલેક, (૬) લાન્તક, (૭) મહાશુક, (૮) સહસ્ત્રાર (©પ્રાણત અને (૧૦) અયુત. આનત આરણ, આ બે કપ ઈન્દ્રોથી અનધિષ્ઠિત છે–એટલે કે તે છે જેમાં ઇન્દ્રોને નિવાસ હેતો નથી. આ દશ કલ્પમાં અનુક્રમે (૧) શક, (૨) ઈશાન, (૩) સનસ્કુમાર, (૪) મહેન્દ્ર, (૫) બ્રા, (૬) લાતક, (૭) મહાશુક, (૮) સહસાર, (૯) પ્રાણત અને (૧૦) અમ્યુત. નામના ઈન્દ્રો વસે છે. એજ વાતને સૂત્રકારે–“ઘણુ g #ળે, હર સંતા” આ સૂત્રપાઠ દ્વારા વ્યક્ત કરી છે.
ઉપર્યુક્ત દસ કલ્પના જે દસ ઈદ્રો કહ્યા છે તેમના ૧૦ પારિયાનિક વિમાન કહ્યાં છે. પિતાપિતાના ક૫માંથી અન્ય સ્થળે ગમન કરવા માટે જે પાલક વિમાને હોય છે તેમને પારિયાનિક કહે છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે. -(૧) શિકના વિમાનનું નામ પાલક વિમાન છે. (૨) ઈશાનના વિમાનનું નામ પુષ્પક વિમાન છે. (૩) સનતકુમારના વિમાનનું નામ સૌમનસ છે. (૪) માહેન્દ્ર
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૬ ૨