________________
સમુચિત કાળમાં આ પ્રતિમાને સવિધિ ગ્રહણ કરવી-એટલે કે મનેારથ માત્રથી જ તેનું પાલન કરી શકાતું નથી-‘વાહિતા” આ પદના ભાવાથ નીચે પ્રમાણે છે—અસાવધાનીથી આ ભિક્ષુપ્રતિમાનું પાલન કરવુ જોઇએ નહી', પરન્તુ ઉપયેગ પૂર્ણાંક તેનુ પાલન કરવુ જોઇએ, ‘શોષિતા” આ પદને ભાવાય આ પ્રકારના છે—પારણાને દિવસે ગુરુ આદિ દ્વારા આપવામાં આવેલા અવશિષ્ટ ભેાજન વડે અથવા અતિચારરૂપ કીચડના પ્રક્ષાલન વડે વિશુદ્ધિ કરી લેવી જોઈએ, તીરિar” આ પદના ભાવાર્થ આ પ્રકારના છે-તેના પાલનની જેટલા સમયની અવધિ હાય તેટલા સમય પૂર્ણ થઈ ગયા ખાદ પણ ચેડા વધુ સમય તેમાં સ્થિર રહેવું ીર્તિતા” આ પદના ભાવા નીચે પ્રમાણે છે-“મે... આ અભિગ્રહવિશેષ ધારણ કર્યાં હતા આ પ્રતિમાની આરાધના મેં શરૂ કરી હતી, અને હવે મે આ પ્રતિમાની આરાધના કરી લીધી છે, તેથી હવે હું' પૂણરૂપે આરાધિત પ્રતિમા વાળા થઇ ચૂકયા છું,” આ પ્રકારે પારણાને દિવસે ગુરુની સમક્ષ કહેવુ' તેનુ’ નામ કીર્તિતા મારાધના છે. યથાસૂત્ર આદિ સમસ્ત પ્રકારે જ્યારે તે પ્રતિમાની આરાધના પૂરી થાય છે ત્યારે જ તેનુ જિનાજ્ઞાનુસાર પાલન થયું ગણાય છે. આ પ્રતિમાની આરાધના કેવી રીતે થાય છે, તે હવે પ્રકટ કરવામાં આવે છે—
'
પ્રથમ દશકના (દસ દિવસેમાં) પ્રથમ દિવસે ભક્તની (આહારની) એક દત્તિ અને પાનની (પાણીની) એક દૃત્તિ લેવામાં આવે છે. ખીજે દિવસે આહારની એ દૃત્તિ અને પાણીની ખેદત્તિ લેવામાં આવે છે. ત્રીજે દિવસે આહારની ત્રણ દત્તિઓ અને પાનકની ત્રણ ઇત્તિએ લેવામાં આવે છે. આ પ્રકારે પ્રતિદિન એક એક વૃત્તિની વૃદ્ધિ કરતાં કરતાં દસમે દિવસે આહારની દસ વ્રુત્તિએ અને પાનકની દસ દતિએ લેવામા આવે છે. આ પ્રકારે પ્રથમ દશકમાં આહારની કુલ ૫૫ દત્તિઓ લેવામાં આવે છે. સૂત્રમાં પાનકની કુલ ૫૫ દૃત્તિઓને ગણુ તરીમાં લીધા વિના આહારપાનની ૫૫ ત્તિએ કહેવામાં આવી છે. પહેલા દાય પ્રમાણે જ ખીજાથી લઈને દસમા દશક સુધીના પ્રત્યેક દશકમાં પણ ૫૫– ૫૫ હૃત્તિઓ જ લેવામાં આવે છે. આ રીતે દસે દશકની-કુલ ૧૦૦ દિવસની -૫૫૦ દત્તિઓ થાય છે. અહીં પણ પાનકની દત્તિઓની ગણતરી કર વામાં આવી નથી તેમ સમજવું. અથવા-પ્રથમ દશકના દસે દિવસેામાં પ્રતિદિન આહારની એક એક દૃત્તિ અને પાનકની એક એક દૃત્તિ લેવામાં આવે છે, બીજા દશકના દસે દિવસેામાં પ્રતિદિન આહારની બબ્બે ત્તિએ અને પાનકની ખખ્ખ દત્તિએ લેવામાં આવે છે. આ પ્રકારે પ્રતિદશકમાં એક એક વૃત્તિની વૃદ્ધિ કરતાં કરતાં દસમાં દશકના પ્રત્યેક દિવસે આહારની ૧૦-૧૦ અને પાનકની દસ દસ દત્તએ લેવાય છે. આ પ્રકારે પણ ૧૦૦ દિવસમાં આહાર પાનની કુલ ૫૫૦ વૃત્તિઓ જ ગ્રહણ કરાય છે. આ ગણતરીમાં પણ પાનકની વૃત્તિએ ગણતરીમાં લેવામાં આવી નથી, એમ સમજવું. ॥ સૂત્ર ૭૬
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૬ ૪