________________
મેહનીય સર્વથા ક્ષય થવાથી તેઓ અનુત્તરચારિત્ર પ્રાપ્ત કરે છે. (૪) અનુત્તર તપ-તે શકલ-યાન આદિ રૂપ હોય છે અને તે ચારિત્રમેહનીયના ક્ષયથી અને અનંતવીર્યથી પ્રાપ્ત થાય છે. (૫) અનુત્તરવીર્ય–વર્યાન્તરાય કર્મના ક્ષયથી તથા ચારિત્રમેહનીય કર્મનો ક્ષયથી અનુત્તરવીર્ય પ્રાપ્તિ થાય છે (૬) અનુત્તર શાન્તિ-સર્વોત્કૃષ્ટ ક્ષમા, (૭) અનુત્તર મુકિત-સર્વોત્કૃષ્ટ નિર્લોભતા, (૮) અનુત્તર આજંવ, (૯) અનુત્તર માર્દવ અને (૧૦) અનુત્તર લાઘવ. અનુત્તર ક્ષાન્તિ આદિની ઉત્પત્તિ પણ ચારિત્રમેહનીય કર્મના ક્ષયને લીધે થાય છે.
અનુત્તરને ભાવાર્થ એ છે કે ઉપર્યુકત દસ વસ્તુઓ અન્ય છઘ કરતાં તેમનામાં વિશિષ્ટતમ–અસાધારણ હોય છે. જો કે તપ, ક્ષતિ, મુકિત, આવ, માર્દવ અને લાઘવ આ છએની ઉત્પત્તિ ચારિત્રમેહનીય કર્મના ભયને કારણે જ થતી હોવાથી તેમને ચારિત્રના ભેદ રૂપ જ ગણવા જોઈએ, અને ચારિત્રની અપેક્ષાએ તેમનામાં એકત્વ જ ગણવું જોઈએ, છતાં પણ અહીં તેમની વચ્ચે સામાન્ય-વિશેષના ભેદની અપેક્ષાએ થડે ભેદ હોવાને કારણે અહીં તેમને ભિન્નભિન્નરૂપે નિર્દેશ કરવામાં આવ્યું છે. જે સૂ. ૬૯ છે
દસ અનુત્તરથી યુક્ત કેવલીઓને મનુષ્યલોકમાં જ સદ્ભાવ હોય છે, તેથી હવે સૂત્રકાર મનુષ્યક્ષેત્રના, મનુષ્યક્ષેત્ર સ્થિત મહાક (વૃક્ષ)ના અને તે કમનિવાસી દેના દસ દસ પ્રકારનું કથન કરે છે–
સમચત્ત રસ કુકર ” ઈત્યાદિ-(સૂ. ૭૦)
મનુષ્ય ક્ષેત્રાદિકા નિરૂપણ
મનુષ્યક્ષેત્ર છે જેને અઢી દ્વીપ કહે છે તેને અહીં સમયક્ષેત્રરૂપે પ્રકટ કરવામાં આવેલ છે. તેમાં પાંચ દ્વીપ (એક આ દ્વીપ અને ચાર અ. દ્વીપ આવેલા છે--
(૧) જમ્બુદ્વીપ, (૨) પૂર્વાર્ધ ધાતકીખંડ, (૩) પશ્ચિમાઈ ધાતકીખંડ, (૪) પૂર્વાર્ધ પુષ્કરદ્વીપ, બીજો અને ત્રીજોઢીપ ધાતકી ખંડના બે રૂ૫ સમજે. ચેથા અને પાંચમે કપ પુષ્કરવર દ્વીપના બે ભાગ રૂપ સમજે.
આ પાંચ દ્વીપમાં દસ કુરુ છે. તેમાંથી પાંચને દેવકુરુ અને પાંચને ઉત્તર કુરુ કહે છે. પાંચ દેવકુઓમાં અનુકમે નીચેનાં પાંચ મહાદ છે(૧) વિશાલાતિવિશાલ જબ સુદર્શન, (૨) ધાતકીવૃક્ષ (૩) મહાધાતકીવૃક્ષ, (૪) પધવૃક્ષ અને (૫) મહાપદ્મવૃક્ષ.
પાંચ ઉત્તરકુરુઓમાં અનુક્રમે (૧) અતિવિશાલકૂટ શામતિ આદિ મહાક્રમે છે. આ રીતે પાંચ ઉત્તરકુરૂઓમાં પાંચકૂટ શામલિ મહાકુમે છે. પાંચ ઉત્તરકુરુ અને પાંચ દેવકુરુમાં મળીને કુલ દસ મહાદુમો છે. આ દસ મહામેની ઉપર દસ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૫૮