________________
અને મને ગબ્ધ, રસ અને સ્પર્શ ભેગવવા મળે, આ પ્રકારની ઈચ્છાનું નામ ભેગાશંસાપ્રગ છે.
લાભશંસાપ્રયોગ લાભ એટલે પ્રાપ્તિ. પ્રાપ્તિવિષયક આશંસા કરવી તેના નામ લાભાાંસાપ્રગ છે જેમ કે “મને કીર્તિ મળે, મને શ્રતાદિને લાભ મળે,” આ પ્રકારની અભિલાષા સેવવી તેનું નામ લાભાસાગ છે.
પૂજાશંસાપ્રગ-સમસ્ત લે કે દ્વારા અભિવંદનીયતાનું નામ પૂજા છે. આ પૂજાવિષયક જે આશંસાપ્રગ છે તેનું નામ પૂજાશંસાપ્રયોગ છે. જેમ કે “બધાં લોકો મને વન્દ,” આ પ્રકારની ઈચ્છા સેવવી તેનું નામ પૂજાશંસાપ્રગ છે
સકારાશંસાપ્રગ-વસ્ત્રાદિ પ્રદાનપૂર્વક સન્માન કરવું તેનું નામ સત્કાર છે. “વસ્ત્રાદિ પ્રદાનપૂર્વક લેકે મારૂં સન્માન કરે.” આ પ્રકારની અભિલાષા સેવવી તેનું નામ સત્કારાશ સાપ્રયોગ છે. એ સૂત્ર ૬૫
દશ પ્રકારકે ધર્મકા નિરૂપણ
આ લેકમાં આશંસાપ્રયોગ પૂર્વક પણ કેટલાક લેકે ધર્મનું આચરણ કરે છે. તેથી હવે સૂત્રકાર દસ પ્રકારના ધર્મનું કથન કરે છે –
“વિરે ઘણે ” ઈત્યાદિ–(ફૂ. ૬૬)
ટીકાર્થ–ધર્મ દસ પ્રકારના કહ્યા છે–(૧) ગ્રામધર્મ, (૨) નગરધર્મ, (૩) રાષ્ટ્રધર્મ, (૪) પાષડધર્મ, (૫) કુળધર્મ, (૬) ગણધર્મ, (૭) સંઘધર્મ, (૮) શ્રતધર્મ, (૯) ચારિત્રધર્મ અને (૧૦) અસ્તિકાયધર્મ.
અહીં ધર્મ શબ્દને અર્થ વ્યવસ્થા થાય છે તેના ગ્રામધર્મ આદિ જે દસ પ્રકારે બતાવવામાં આવ્યા છે, તેને આ પ્રમાણે અર્થ થાય છે
ગ્રામધર્મ–કોના નિવાસસ્થાનરૂપ ધર્મ–વ્યવસ્થા–છે, તેનું નામ ગ્રામધર્મ છેપ્રત્યેક ગામને વિશિષ્ટ પ્રકારને ગ્રામધર્મ હોય છે.
નગરધર્મ–પુર અથવા શહેરને નગર કહે છે. આ નગરમાં અથવા આ નગરજનેનું જે સમાચરણ છે-જે વ્યવસ્થા છે, તેનું નામ નગરધર્મ છે. સામાન્ય રીતે પ્રત્યેક નગરને ધર્મ અથવા વ્યવસ્થા અલગ અલગ પ્રકારની હોય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૫ ૩