________________
આશંસા યોગકા નિરૂપણ
“રવિણે સંસદgોને વળ” ઈત્યાદિ–(સૂ ૬૫)
ટીકાર્યું–આશંસાપ્રગના દસ પ્રકાર કહ્યા છે-(૧) ઈહલેકારશંસાપ્રગ, (૨) પરકાશંસાપ્રગ,(૩)દ્વિધાતકાશ સાપ્રયાગ, (૪)જીવિતાશંસાપ્રયોગ,(૫) મરણશંસાપ્રયાગ, (૬) કામાસાગ, (૭) ભેગાશંસાપ્રયોગ, (૮) લાભાશંસાપ્રોગ, (૯) પૂજારાસાપ્રયાગ અને (૧૦) સત્કારશંસાપ્રયોગ.
ઈચ્છાને આશંસા કહે છે. કઈ પણ વસ્તુની ઈચ્છા કરવી તેનું નામ આશં સાપ્રયોગ છે. અથવા વ્યાપારનું નામ આશંસાપ્રયોગ છે. હવે આ દસે પ્રકારના આશંસાપ્રગાને ભાવાર્થ સ્પષ્ટ કરવામાં આવે છે–
ઈહલોકાશ સાપ્રયોગ-મારા આ તપના પ્રભાવથી મને આ લોકમાં ધન આદિ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય, એ પ્રકારની અભિલાષા સેવવી તેનું નામ ઈહલકાશંસા પ્રાગ છે.
પરકાશસા પ્રગ–મારા આ તપના પ્રભાવથી મને પરભવમાં દેવ, ઈન્દ્ર, સામાનિક દેવ, ચકવતી આદિ પદની પ્રાપ્તિ થાય, આ પ્રકારની અભિલાષા સેવવી તેનું નામ પરકાશંસા પ્રાગ છે,
દ્વિધાતકાશસાપ્રગ-મારા તપના પ્રભાવથી હું આ લેકમાં સમૃદ્ધિ આદિથી સંપન્ન બનું અને પરલોકમાં પણ દેવ, ઈન્દ્ર આદિ પદની પ્રાપ્તિ કરું, આ પ્રકારની અને લોકસંબંધી અભિલાષા મેળવવી તેનું નામ દ્વિપાલેકા શંસા પ્રયોગ છે,
જીવિતાસા પ્રગ–તપ આદિના પ્રભાવથી દીર્ધાયુની પ્રાપ્તિ ઈચ્છવી તેનું નામ જીવિતાશંસા પ્રચાગ છે.
મરણશંસાપ્રગ-રોગાદિથી કંટાળીને મરણ અભિલાષા કરવી તેનું નામ મરણશંસા પ્રયોગ છે.
કામાશંસાપ્રગ-મનહર શબ્દ સાંભળવાની અને સુંદરરૂપ નિહાળવાની અભિલાષા સેવવી તેનું નામ કામાશંસા પ્રયોગ છે.
ભેગાશંસાપ્રયોગ–મને ગન્ય, રસ અને સ્પર્શને ભેગા કહે છે, આ ભોગવિષયક જે અભિલાષા થાય છે તેનું નામ ભેગાશંસાપ્રગ છે. એટલે કે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૫ ૨