________________
૩) યોગવાહિકતા-જે જીવ સદા નિઃસ્પૃહતારૂપ સમાધિથી યુક્ત રહે છે તે જીવને ગવાહી અથવા ગવાહિક કહે છે. આ ગવાહિકને જે ભાવ છે તેનું નામ ગવાહિકતા છે. એટલે કે સર્વત્ર અનુકઠા (અનુસુકતા અથવા નિઃસ્પૃહના) ભાવ રાખનારો જીવ ગવાહિક કહેવાય છે. એ જીવ પણ પિતાની ગવાહિકતાને કારણે પોતાની ભાવિભદ્રતાને નિમિત્તે શુભકર્મમાં પ્રવૃત્ત થાય છે. આ રીતે ગવાહિતા પણ ભાવિ કલ્યાણની સાધક બને છે.
(૪) ક્ષાન્તિ ક્ષમણુતા-શકિતને સદૂભાવ હોવા છતાં પણ ક્ષમાભાવપૂર્વક અન્યના અપરાધેને સહન કરી લેનાર વ્યકિતને ક્ષાતિક્ષમણતા કહે છે. આ ક્ષાન્તિક્ષમણતાને લીધે પણ જીવ આગામી કાળમાં પિતાનું કલ્યાણ થાય એવાં શુભ કર્મોનું સેવન કરે છે. આ પ્રકારે ક્ષાન્તિક્ષમણુતા પણ ભાવિકલ્યાણની સાધક બને છે.
(૫) જિતેન્દ્રિયતા–જે જીવ ઈન્દ્રોને પિતાના કાબૂમાં રાખે છે તે જીવને જિતેન્દ્રિય કહે છે. જિતેન્દ્રિયને જે ભાવ છે તેનું નામ જિતેન્દ્રિયતા છે. આ જિતેન્દ્રિયતાને કારણ પણ જીવ એવાં પ્રશસ્ત કર્મોમાં પ્રવૃત્ત થાય છે કે જેને લીધે તેને ભવિષ્યમાં ભદ્રતા (કલ્યાણુ)ની પ્રાપ્તિ થાય છે. આ રીતે જિતેન્દ્રિયતા પણ ભાવિકલ્યાણની પ્રાપ્તિમાં કારણભૂત બને છે.
અમાયિકતા-સરલતા અથવા નિષ્કપટતા યુક્ત જીવને અમાયિકતાને કારણે પણ જીવ ભાવિભદ્રતાને ચગ્ય પ્રશસ્ત કર્મોમાં પ્રવૃત્ત થાય છે. આ રીતે અમાયિકતા પણ ભાવિકલ્યાણની પ્રાપ્તિ બને છે.
(૭) અપાશ્વસ્થતા-જે જીવ પાર્શ્વસ્થ હેતે નથી એટલે કે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ આત્મપરિણતિમાં જે જીવ રમણ કરે છે તેને અપાર્શ્વસ્થ કહે છે. અથવા જે જીવ શય્યાતરના નિત્ય પિંડને અભેજ હોય છે એ જીવ પણ ભાવિ ભદ્રતાને ચોગ્ય શુભ પ્રવૃત્તિરૂપ કર્મનું આચરણ કરવામાં પ્રવૃત્ત રહે છે. પાર્થ સ્થલક્ષણ આ પ્રમાણે કહ્યું છે –“તો પાથો સુવિ” ઈત્યાદિ.
જે જીવ ઉપર ઉપરથી જ જ્ઞાન, દર્શન અને ચારિત્રનું પાલન કરે છે તેને પાર્શ્વસ્થ કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૫૦