________________
તે સર્વજ્ઞ જિનેન્દ્રોએ જે પરોક્ષાર્થ પ્રકાશક કૃતવિશેની રચના કરી છે, તેમને સૂત્રકાર દશાધ્યયનરૂપ દાસ સ્થાન દ્વારા પ્રકટ કરે છે–
તારો પdarો” ઈત્યાદિ-(સૂ. ૬૧) ટીકાથ–“દશા” આ પદ દ્વારા અહી અમુક શાસ્ત્રવિશેષેને ગ્રહણ કરવામાં આવેલા છે, કારણ કે તેઓ દસ અધ્યયનેથી યુકત છે અને દશા (અવસ્થાઓ) પ્રતિપાદન કરે છે. તે દસ શાસ્ત્રોનાં નામ નીચે પ્રમાણે છે-(૧) કર્મવિપાકદશા, (૨) ઉપાસકદશા, (૩) અન્નકૂદશા, (૪) અનુત્તરપપાતિકદશા, (૫) આચારદશા, (૬)બનવ્યાકરણદશા, (૭) બન્ધદશા, દ્વિગુદ્ધિદશા, (૯) દીર્ઘદશા અને (૧૦) સંક્ષેપિકાદશા.
અશુભ કર્મના ફલનું પ્રતિપાદન કરનારી જે દશાઓ છે તેમને કર્મવિ. પાકદશા કહે છે. અહીં “કર્મવિપાકદશા" ઘ દ્વારા દુઃખવિપાકરૂપ પ્રથમ શ્રતસ્કંધ જ ગ્રહણ કરવામાં આવ્યો છે, કારણ કે તેમાં તેના અધ્યયને જ કહેવામાં આવ્યા છે.
ઉપાસકદશા-શ્રમણોપાસક શ્રાવકેને માટે અહીં ઉપાસક શબ્દને પ્રગ થયે છે તે શ્રમણે પાસ દ્વારા કરવા ગ્ય અનુષ્ઠાને (ક્રિયાઓ)નું પ્રતિ. પાદન કરનાર જે દશા છે-જે શાસ્ત્ર છે તેનું નામ શ્રમણોપાસકદશા છે
અન્નકૃતદશા-આયુષ્યના અન્તકાળે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરીને ધર્મદેશના દીધા વિના જ જેમણે કર્મોને અરે કર્મોના ફલસ્વરૂપ સંસારને અન્ત કરી દીધે છે, તેમને અન્તકૃત કહે છે. તેમના ચરિત્રનું પ્રતિપાદન કરનારી જે દશાઓ છે તેમનું નામ અન્તકૃતદશા છે.
અનુત્તરાયપાતિકદશા–જે ઉપપાત કરતાં વધારે સારે ઉત્પાત બીજો કોઈ હેત નથી, તે ઉપપાતને અનુત્તરો પપાત કહે છે. એ તે ઉપપાત સર્વાર્થસિદ્ધ આદિ પાંચ અનુત્તર વિમાનમાં થાય છે. જેમણે આ અનુત્તર ઉ૫પાત પ્રાપ્ત કર્યો છે એવાં અને અનુત્તરપપાત્તિક કહે છે. એવા જીવો સંબંધીકથાનું પ્રતિપાદન કરનારી જે દશામાં છે તેમને અનુત્તપિપાતિક દશાઓ કહે છે.
આચારદશા-જ્ઞાનાચાર આદિના ભેદોથી આચાર પાંચ પ્રકારના કહ્યા છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
२४४