________________
હોય છે. ઉપર્યુકત ૨૪ દંડકના જે જીવે છે તેમાંના વૈમાનિક દેવ સુખવેિદનાનુભવી (સાતવેદનીયને અનુભવ કરનારા) હોય છે. અને નારકે દુઃખ વેદનાનુભવી (અસાતા વેદનાને અનુભવ કરનારા) હોય છે. તેથી હવે સૂત્રકાર નારક જીવની દુઃખવેદનાઓનું નિરૂપણ કરે છે–
“ને ફાળે વિરું વેચ” ઈત્યાદિ–(ફૂ. ૫૯)
નરયિકોંકી દુઃખવેદનાકા નિરૂપણ
ટીકાર્ય–નારકો દસ પ્રકારની વેદનાઓનું વેદન કરે છે. તે વેદનાએ નીચે પ્રમાણે કહી છે–
(૧) શીતવેદના, (૨) ઉષ્ણવેદના, (૩) સુધાવેદના, (૪) પિપાસાવેદના, (૫) કવેદના, (૬) પરતંત્રતવેદના, (૭) ભય વેદના, (૮) શેકવેદના, (૯) જરા વેદના અને (૧૦) વ્યાધિવેદન.
વેદના એટલે પીડા. નારક જી શીતવેદના આદિ દસ વેદનાઓનું વેદન
કરે
છે.
શીત સ્પર્શ વડે જનિત જે વેદના છે. તેનું નામ શીતવેદના છે, ઉષ્ણુ સ્પર્શ વડે જનિત જે વેદના છે. તેનું નામ ઉષ્ણવેદના છે. ભૂખને કારણે જીવ જે વેદનાને અનુભવ કરે છે તે વેદનાનું નામ સુધાવેદના અને પ્યાસ (તૃષા)ને કારણે જે વેદના અનુભવે છે તેને પિપાસાદના કહે છે. ખજવાળરૂપ વેદનાનું નામ ડૂવેદના છે “પણ” આ ગામઠી શબ્દ છે અને તે પરતંત્રતાનું વાચક છે. નારક જીવને પરતંત્રતારૂપવેદના, ભયરૂપવેદના, (ન્ય) રૂપ વેદના, જરા (વૃદ્ધત્વ)રૂપ વેદના અને તાવ આદિ વ્યાધિ રૂપ વેદના પણ ભેગવવી પડે છે. એ સૂત્ર ૫૯ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૪૧