________________
કપટરૂપ હોય છે અને લેભસંજ્ઞા ગૃદ્ધિ (લાલચ)રૂપ હોય છે. ક્રોધાદિ ચારે સંજ્ઞાઓ મેહનીયકમના ઉદયથી જન્ય હોય છે.
લોકસંજ્ઞા-પિતાની સ્વછંદ મતિથી કોઈ પણ ક્લના કરવારૂપ લેક સંજ્ઞા હોય છે. જેમ કે એવી કલ્પના કરવી કે અપુત્ર માનવીની પરલોકમાં સદુગતિ થતી નથી, કૂતરાઓ યક્ષ છે, બ્રાહ્મણે દેવે છે, કાગડાએ પિતામહ છે, પાંની હવાથી મચૂરોને (માદા પક્ષીઓને ગર્ભ રહે છે, ઇત્યાદિ જે કલપના કરવામાં આવે છે તેને લેકસંજ્ઞા કહે છે.
આ સંજ્ઞા જ્ઞાનાવરણીય કર્મના પશમથી અને મેહનીય કર્મના ઉદયથી જન્ય હાય છે.
ઘસંજ્ઞા-આ સંજ્ઞા અવ્યક્ત ઉપગરૂપ હોય છે, અને વેલાઓ પાસે રહેલી વસ્તુઓને આધાર લઈને ઊંચા વધે છે, તે લક્ષણ અને બીજા લક્ષણે વડે આ સંજ્ઞાનું અનુમાન કરી શકાય છે. આ જ્ઞાનાવરણીય કર્મને અલ્પપશમથી જન્ય હોય છે.
આ સૂત્રમાં “યાવત્ ” પદથી ભયસંજ્ઞા આદિને ગ્રહણ કરવાની છે અને બીજા યાવત પદથી માનસંજ્ઞા માયા સંજ્ઞા વિગેરે સંજ્ઞાઓ સમજવાની છે. તે બધી સંજ્ઞાઓનાં નામ ઉપર આપી દેવામાં આવ્યા છે. અહીં સામાન્ય જીવ પદને આશ્રિત કરીને આ સંજ્ઞાઓનું કથન કરવામાં આવ્યું છે–પંચેન્દ્રિય જને આશ્રિત કરીને આ સંજ્ઞાઓનું વિવેચન કરવામાં આવ્યું નથી. એકેન્દ્રિય આદિ જેમાં તે તે સંજ્ઞાઓ યથેકત ક્રિયાપ્રયુકત કર્મોદય આદિની પરિણતિ રૂપ જ હોય છે, એમ સમજવું.
આ રીતે સામાન્ય રૂપે સંજ્ઞાના ભેદેનું કથન કરીને હવે સૂત્રકાર ૨૪ દંડકમાંના પ્રત્યેક દંડકના જીવને અનુલક્ષીને આ સંજ્ઞાઓનું કથન કરે છે– “Rાથા ઈત્યાદિ–આ સૂત્ર દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે ઉપર્યુકત દસે પ્રકારની સંજ્ઞાઓને નારકમાં સદભાવ હોય છે. આ સંજ્ઞાઓને એકલાં નારકમાં જ સદૂભાવ હોય છે, એવું નથી પરંતુ નારકથી લઈને વૈમાનિકો પર્યન્તના સમસ્ત જીવામાં પણ આ સંજ્ઞાઓને સદ્ભાવ હોય છે. એજ વાત સૂત્રકારે “gવં નિરંતર જ્ઞાન મળવાઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે. એ સૂ. ૫૮ છે
આગલા સૂત્રમાં એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે આહાર સંજ્ઞા આદિ દસે સંજ્ઞાઓને નરકથી લઈને વૈમાનિકે પર્યન્તના માં સદુભાવ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૪૦