________________
વાળા ડાય છે એવા જીવને ધમ રુચિ સમ્યકત્ત્વવાળા કહે છે. કહ્યુ' પણ છે કે“ નો અચિજાવવાં ” ઇત્યાદિ, ॥ સૂત્ર ૫૭
ટીકા”–સરાગ સમ્મદૃષ્ટિ જીવ દસે પ્રકારની સંજ્ઞાઓને ક્રમશઃ નાશ કરે છે, તેથીહવે સૂત્રકાર સંજ્ઞાઓના દસ પ્રકારનુ નિરૂપણ કરે છે— કુલ અળબ્દો વળત્તાઓ” ઈત્યાદિ——(સૂત્ર પ૮)
66
દશ પ્રકારકી સંજ્ઞાઓંકા નિરૂપણ
સજ્ઞાના નીચે પ્રમાણે દસ પ્રકારો કહ્યા છે-(૧) આહારસ’જ્ઞા, (૨) ભય સંજ્ઞા, (૩) મૈથુનસ'જ્ઞા, (૪) પરિગ્રહસ`જ્ઞા, (૫) ક્રોધસ’જ્ઞા, (૬) માનસ'જ્ઞા, (૭) માયાસ'જ્ઞા, (૮) લેાભસ ́જ્ઞા (૯) લેાકસંજ્ઞા અને (૧૦) આધસ’જ્ઞા.
જેના દ્વારા જીવ આહારાદિ અભિલાષાવાળા અને છે, તેનું નામ સંજ્ઞા છે. તે વિચિત્ર પ્રકારની ક્રિયારૂપ હાય છે, વેદનીય અને મેહનીય કર્મીના ઉદયાધીન હોય છે, જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મોના ક્ષયાપશમાધીન હાય છે અને આહારાદિપ્રાપ્ત કરવાના પ્રયાજનવાળી હોય છે. આ સંજ્ઞા અનેક પ્રકારની હાય છે, તેથી અહીં બહુવચનને પ્રયાગ કરાયા છે. આ અનેક પ્રકારના તેના દસ પ્રકારામાં સમાવેશ થઇ જતા હોવાને કારણે અહીં તેના દસ પ્રકારી કહેવામાં આવ્યા છે.
આહ્વારની અભિલાષા થવી તેનું નામ આહારસ'જ્ઞા છે. તેજસશરીર નામ કર્મીના ઉદયથી જીવમાં અને અસાતાવેદનીય કર્મના ઉદયથી જીવમાં મા સંજ્ઞા ઉર્દૂભવે છે.
ભયસંજ્ઞા ત્રાસરૂપ ાય છે. મૈથુનસ'જ્ઞા-મા સંજ્ઞાં શ્રી આદિ વેદના ઉચ રૂપ હોય છે અને પરિગ્રહસંજ્ઞા મૂર્છારૂપ ( પદા પ્રત્યેની આસક્તિરૂપ ) ડાય છે. ભયસ'જ્ઞા, મૈથુનસ'જ્ઞા અને પરિગ્રહસ'જ્ઞા, આ ત્રણે સંજ્ઞાએ મેાહનીય
કર્મના ઉદયથી જન્ય ડ્રાય છે,
કોષસ'ના અપ્રીતિરૂપ હોય છે, માનસંજ્ઞા ગČરૂપ હોય છે, માયાસ જ્ઞા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૩૯