________________
જઈને ફરીથી ગુરુને એવું કહેવું કે “હે ભગવન! આ કાર્ય આવશ્યક છે અને આ કારણેને લીધે તે કરવા ચગ્ય છે. તે આપ મને અનુજ્ઞા આપિ તે હું તે કાર્ય કરું” આ પ્રકારે કાર્ય કરતી વખતે ગુરુને જે ફરીથી પૂછવામાં આવે છે તેનું નામ પ્રતિપૃછા છે અથવા-ચામાન્તરમાં જવાની ગુરુએ આજ્ઞા ફરમાવી છે. એ જ પ્રમાણે પ્રત્યેક કાર્યવિષયક પ્રતિકૃચ્છનાના વિષયમાં પણ સમજવું.
છન્દના-સાધુ પિતાને માટે જે આહાર વહેરી લાવ્યા હોય તેને ઉપભેગને માટે ગુરુની આજ્ઞા પ્રાપ્ત કરીને અન્ય સાધુજનેને તે સાધુ એવી વિનંતિ કરે છે કે “આપ કૃપા કરીને ગ્રહણ કરે ” આ પ્રકારના સાધુના આચારનું નામ છન્દના છે.
નિમંત્રણ-“આ પદાર્થ લાવીને હું આપને આપીશ.” આ પ્રકારે પદાર્થની પ્રાપ્તિ થયા પહેલાં જ સાધુજનેને જે આમંત્રણ કરી દેવામાં આવે છે તેનું નામ નિમંત્રણ છે કહ્યું પણ છે કે –
gવાહિg છે” ઈત્યાદિ
ઉપસમ્પત-“હું તો આપને જ છું,” ઈત્યાદિ કથન દ્વારા બીજાની સત્તા (પ્રભાવ)ને સ્વીકાર કરે તેનું નામ ઉપસમ્પત્ છે. અથવા જ્ઞાન, દર્શનચારિત્ર આદિને માટે ગુરુની સેવા કરવી તેનું નામ ઉપસર્પતું છે
- સાધુ સામાચારીનું આ પ્રકારના ક્રમે જે નિરૂપણ કરવામાં આવ્યું છે તેનું કારણ નીચે પ્રમાણે છે –
અન્યને કોઈ પણ પ્રકારે પિતાના તરફથી બાધા (મુશ્કેલી) ન રહે, એવું વિનયમૂળવાળા ધર્મનું લક્ષણ ગણાય છે. અહીં ઈચ્છાકારને ઉપન્યાસ (નિર્દેશ) સૌથી પહેલાં કરવાનું કારણ એ છે કે-જ્યારે કોઈ પણ વસ્તુને ગ્રહણ કરવાની ઈચ્છા ન હોય છતાં પણ જે તે વસ્તુને બળજબરીથી કે ખોટા દબાણથી ગ્રહણ કરાવવામાં આવે, તે ગ્રહણક્તને કલેશ થાય છે. પરંતુ જ્યારે કોઈ પણ પ્રકારના દબાણ–વિના–પિતાની જ ઈચ્છાથી કઈ વસ્તુ અથવા કિયાને ગ્રહણ કરવામાં આવે છે ત્યારે જીવ ઉત્સાહપૂર્વક તેને ગ્રહણ કરે છે. આ રીતે ઈરછાકાર સામાચારીને સદૂભાવ હોય તે જીવ પોતાની હાદિક ઈચ્છા અને ઉમળકાથી ધાર્મિક પ્રવૃત્તિ કર્યા કરે છે. માટે ઈછાકારને ઉપન્યાસ સૌથી પહેલા કરવામાં આવ્યું છે. ઈછાકાર પૂર્વક કરાતી ક્રિયાઓમાં કઈ અતિચાર (દેષ) લાગી જાય, તે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨ ૩૧