________________
પહેલી કેટિ અને બીજી કાર્ટિથી યુક્ત જે ઉપવાસ (ચતુર્થાં ભક્ત) આદિ કરવામાં આવે છે, તેનું નામ કાટિસહિત પ્રત્યાખ્યાન છે. કહ્યુ પણ છે કે—
‘‘ પધ્રુવળો ૩ વિત્તે ’” ઇત્યાદિ.
નિય`ત્રિત પ્રત્યાખ્યાન-માંદગી આદિ વિશ્નો આવી પડે છતાં પણ જેટલા માટે કાઈ તપસ્યા આદિ કરવાના પ્રત્યાખ્યાન કર્યાં હાય તેટલા કાળ સુધી તે તપ અને પ્રાયાખ્યાન કર્યો હૈાય તેટલા કાળ સુધી તે તપ અને પ્રત્યાખ્યાનના ભગ ન થવા દેવા તેનુ નામ નિય ંત્રિત પ્રત્યાખ્યાન છે. એટલે કે ગમે તેવું વિધ્ર આ પડે તે પણ ધારણ કરેલા તપ અને પ્રત્યાખ્યાનના ત્યાગ ન કરનારના પ્રત્યાખ્યા નને નિયત્રિત પ્રત્યાખ્યાન કહે છે. કહ્યુ` પણ છે કે-“ માસે મારે ચવો ’ ઇત્યાદિ
‘ જયાં સુધી મારા શ્વાસેાવાસ ચાલુ રહે ત્યાં સુધી કાઇ પણ અવસ્થામાં ( કાઈ ખીમારી આવી પડે અથવા ગમે તેવું વિઘ્ન આવી પડે છતાં પણું )અમુક અમુક મહિનાના અમુક અમુક દિવસેામાં હું આટલી તપસ્યા તે અવશ્ય કરીશ જ ” આ પ્રકારના નિયમપૂર્વક જે મુનિજનેા તપસ્યા કરે છે અથવા કોઇ પણ પ્રકારના પ્રત્યાખ્યાન ધારણ કરે છે, તે તે પ્રત્યાખ્યાનને નિયંત્રિત પ્રત્યાખ્યાન કહે છે.
સાકાર પ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનના અપવાદના હેતુભૂત જે અનાભાગ આદિ છે. તેમને અહી આકાર શબ્દથી ગ્રહણ કરવામાં આવેલ છે. આ આકારેાસહિત જે પ્રત્યાખ્યાન છે તેને સાકાર પ્રત્યાખ્યાન કહે છે.
અનાકાર પ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાન લેનારને જેમાં મહત્તર (પર્યાય જ્યેષ્ઠ ) પરિષ્ઠાપનીય આદિ આકાર હાતા નથી, એવાં તે પ્રત્યાખ્યાનનું નામ અનાકાર
પ્રત્યાખ્યાન છે.
સુખમાં આંગળી ાદિ નાખવાની સભાવનાથી આ પ્રત્યાખ્યાનમાં અનાભાગ અને સહસાકાર નામના બે આકાર તા હોય છે જ. દૂઠ આદિ તપમાં અને સચારામાં મેાટાઓના આગાર હાતા નથી.
પરિમાણુ કૃત પ્રત્યાખ્યાન-જે પ્રત્યાખ્યાનમાં આહારાદિની દૃત્તિની, કાળીઆઓની, ઘરાની અને ભિક્ષા આફ્રિકાની મર્યાદા નક્કી કરવામાં આવી હાય છે, તે પ્રત્યાખ્યાનને પરિમાણકૃત પ્રત્યાખ્યાન કહે છે. કહ્યુ' પણ છે કે‘વિર્દિવ '' ઇત્યાદિ.
66
નિરવશેષ પ્રત્યાખ્યાન જે પ્રત્યાખ્યાનમાં ચારે પ્રકારના આહારના ચૂનાતિ ન્યૂન અશના પણ પરિત્યાગ કરવામાં આવે છે-એટલે કે ચતુર્વિધ આહારને પ્રત્યાખ્યાનમાં સ`પૂર્ણતઃ પરિત્યાગ કરવામાં આવે છે, તે પ્રત્યાખ્યાનને નિરવશેષ પ્રત્યાખ્યાન કહે છે. કહ્યુ પણ છે કે
“ મુખ્ય અમુળ સવું ૬ પાળાં ” હત્યાદિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૨૮