________________
સંકલિત ( સંખ્યા) લાવી દેવી તેનું નામ “યાવત્તાવત” સંખ્યા છે. તેનું નીચે પ્રમાણે ઉદાહરણ આપવામાં આવ્યું છે–
છો વાછાખ્ય” ઈત્યાદિ– આ સૂત્રપાઠને ભાવાર્થ નીચે પ્રમાણે છે–અહીં “” આ પદ ૧૦ નું વાચક છે અને “વઝપદ ૮ નું વાચક છે ગચ્છને વાંછા (૧૦ ને ૮ વડે ) ગુણવાથી ૮૦ આવે છે. ત્યારબાદ ૮૦ માં વાંછા (આઠ) ઉમેરવાથી ૮૮ આવે છે. હવે તે ૮૮ ને ગ૭ (૧૦) વડે ગુણતા ૮૮૦ આવે છે. તે ગુણાકારને (૮૮૦) ને બમણું વાંછા (૨ ૪૮=૧૬) વડે ભાગવાથી ૫૫ આવી જાય છે. આ રીતે સંકલિત પપ થયે આ પદ્ધતિનું બીજું નામ સંકલિત પાટી ગણિત છે.
વર્ગ ગણિત : કઈ પણ રકમને એજ રકમ વડે ગુણવાથી તેને વર્ગ આવે છે જેમ કે બે વર્ગ ૪ અને ૩ને વગ થાય છે.
“સદાદ્રિષિાતઃ” આ સૂત્રપાઠ દ્વારા વર્ગનું ઉપર કહ્યા મુજબનું લક્ષણ પ્રકટ કરવામાં આવ્યું છે.
ઘનગણિતઃ કઈ પણ સંખ્યાને ત્રણ વાર ગુણાકાર કરવાથી તેને ઘન આવે છે. જેમ કે ૨ ને ઘન ૨૪૨ ૪૨ = ૮ થાય છે “યત્રશક્તિ” આ સૂત્રપાઠ દ્વારા ઘનનું આ લક્ષણ પ્રકટ કર્યું છે.
વર્ગ વર્ગ-વર્ગના વર્ગનું નામ વર્ણવર્ગ (ચતુર્થાત) છે. જેમ કે બેને વર્ગ ૪ અને ચારનો વર્ગ ૧૬ થાય છે. તેથી બેને વર્ગવગ ૧૬ થાય છે. ત્રણને વગ વર્ગ ૮૧ થાય છે.
કલ્પગણિત-કરવતી વડે લાકડાને કાપવું તેનું નામ “કલ્પ છે તે કલ્પ. વિષયક જે સંખ્યા છે તેનું નામ પણ ક૯પ છે. આ ગણિત પાટીને (આ પ્રકારની ગણિત પાટીને) ગણિતમાં “કાકચવ્યવહાર કહે છે.
અહીં ગણિતના (ગણતરીના) દસ પ્રકારનું સંક્ષિપ્તમાં વિવરણ કરવામાં આવ્યું છે, આ વિષયની વધુ માહિતી મેળવવા માટે ગણિતશાસ્ત્રનું અવલે. કન કરવું જોઈએ. જે સૂ. પર છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૨૬