________________
દશ પ્રકારકે સંખ્યાનકા નિરૂપણ
ઉપરના સૂત્રમાં મુ’ડના ૧૦ પ્રકાર કહ્યા. દસના આંકડા સંખ્યારૂપ ગણાય છે. પૂ`સૂત્ર સાથે આ પ્રકારના સંબધને લીધે હવે સૂત્રકાર સંખ્યાના પ્રકાશ પ્રકટ કરે છે—વિષે સંવાળે પત્તે ’~ (સૂ. ૫૨)
દસ
,,
---
સંખ્યા (ગણતરી કરવાની પદ્ધતિ) દસ પ્રકારની કહી છે−(1) પરિકમ (૨) વ્યવહાર, (૩) રાજુ, (૪) રાશિ, (૫) કલાસવ, (૬) યાવત્તાવત્, (૭) વર્ગ, (૮) ઘન, (૯) વવ અને (૧૦) ૩૫.
ગણતરી કરવાની પદ્ધતિનું નામ સંખ્યા છે તેના પરિકમ આદિ ૧૦ પ્રકારનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે—
પરિકમ’-સ‘કલિત ( સરવાળા) આદિ રૂપે અનેક પ્રકારનુ પરિકમ કહ્યું છે. આ પરિકમ ગણિતશાસ્ત્રમાં જાણીતું હોવાથી અહીં તેનું વધુ સ્પષ્ટીકરણ કર્યું" નથી. આ પરિકમ`દ્વારા જે સભ્યેયની ગણતરી કરાય છે તેનું નામ પણુ પરિકમ છે.
વ્યવહાર–તે પાટી ગણિત રૂપે પ્રખ્યાત છે, અને તે શ્રેણિ વ્યવહાર આદિ રૂપે અનેક પ્રકારના છે. આ વ્યવહારથી જે સંખ્યેયની ગણતરી કરાય છે તેને પણ વ્યવહાર કહે છે. એજ પ્રમાણે પછીના આઠ ભેદોમાં પણ સમજવુ’.
રજ્જુ–રજજુ વડે ક્ષેત્રની જે ગણતરી કરાય છે તેનુ નામ રજુ છે. ક્ષેત્રફળને લગતા ગણિતને (ગણતરીને) રજુગણિત કહે છે.
રાશિગણિત-ધાન્યાદિના જથ્થાનું પ્રમાણુ ખતાવનાર જે ગણિત છે તેને રાશિગણિત કહે છે. આ પ્રકારે જે ગણતરી કરવાની પદ્ધતિ છે તેનું નામ રાશિ વ્યવઙાર પણ છે.
સખ્યાનકલા સવણ જે ગણતરીમાં અગેને સમાન મનાવીને ગણતરી કરવામાં આવે છે તે ગણતરીનું નામ ‘ સંખ્યાનકલાસવણુ ’ છે.
યાવત્તાવત્ ગણિત‘‘ નાવ' સાવ ́તિયા મુળજારો ત્તિ યા ાટુમ્ '' આ કથન અનુસાર ગુણાકારને ‘ યાવત્તાવતુ” કહે છે. આ શબ્દ લેકમાં ‘ પ્રત્યુત્પન્ન ’ આ નામથી પણ રૂઢ છે. અથવા-કાઈ પ્રકારે–યશ્રેષ્ટ ગુણાકાર આદિ વડે યથેષ્ટ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૨૫