________________
કે તેની છાયા હું સિદ્ધવિન્નતિ ” આ પ્રકારની થાય છે. સિદ્ધિમાં લેાકના અગ્રભાગમાં–અવિગ્રહગતિથી (મેડ વિનાની ગતિથી ) જે સિદ્ધ જીવેાનુ' ગમન છે તેનું નામ સિદ્ધચવિગ્રહગતિ છે. તેના દ્વારા વિશેષગતિ પ્રકટ કરવામાં આવી છે. આ રીતે સામાન્ય અને વિશેષની અપેક્ષાએ જ મન્ને પદ્મા વચ્ચે ભેદ સમજવા જોઈએ. !! સૂત્ર ૫૦ ॥
દશ પ્રકારકે મુણ્ડકે સ્વરૂપકા કથન
મુંડિત જીવા જ સિદ્ધિગતિમાં જાય છે. આ પ્રકારના પૂર્વસૂત્ર સાથેના સબધને અનુલક્ષીને મુંડા (મુંડિત)ના પ્રકાશનું સૂત્રકાર કથન કરે છે-
· સમુદા વળત્તા '' ઇત્યાદિ—(સૂ. ૫૧)
મુંડ દસ પ્રકારના કહ્યા છે—(૧) થી (પ) શ્રોત્રેન્દ્રિયકુંડથી લઈને સ્પર્શેન્દ્રિય મુંડ પન્તના પાંચ પ્રકારા, (૬ થી ૯) ક્રોધમુ ડથી લઇને લાભમુ’ડ પન્તના ચ૨ પ્રકાર અને (૧૦) શિરામુડ, જે દૂર કરે છે તેનું નામ મુડ છે. હવે આ દસે પ્રકારના મુડાના ભાવાર્થ સ્પષ્ટ કરવામાં આવે છે.~
શ્રોત્રેન્દ્રિયમુડ-જે માણસ શ્રોત્રન્દ્રિયના વિષયને દૂર કરી નાખે છે, એટલે કે શ્રોત્રેન્દ્રિયના વિષયમાં રાગદ્વેષના ત્યાગ કરી નાખે છે તેને શ્રોત્રેન્દ્રિય મુંડ કહે છે.
,,
સૂત્રમાં વપરાયેલા ‘ચાવત્ ” પદ વડે અહીં ચક્ષુરિન્દ્રિયમુ`ડ પ્રાણેન્દ્રિય મુડ અને ૨સનેન્દ્રિયમુંડ ગ્રહણ કરવામાં આવેલ છે. પાંચમા પ્રકાર સ્પર્શેન્દ્રિય મુંડ છે. આ દરેક ઇન્દ્રિયના વિષયમાં રાગદ્વેષના ત્યાગ કરનાર વ્યક્તિઓને માટે આ પદો વપરાયાં છે.
(૬) ક્રોધમુંડ-ક્રોધને દૂર કરનાર વ્યક્તિને ક્રોધમુંડ કહે છે. (૭) માનમુડ-માનને પરિત્યાગ કરનારને માનમુડ કહે છે. (૮) માયામુ`ડ-માયા (કપટ) ને ત્યાગ કરનારને માયામુડ કહે છે. (૯) લેભમુડ–àાભને ત્યાગ કરનારને લાભમુડ કહે છે, (૧૦) શિરામુ`ડ-પેાતાના હાથે જ મસ્તકના વાળનું લંચન કરે છે તેને શિરામુડ કહે છે, ।। સૂત્ર ૫૧ ॥
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
२२४