________________
પદને કારણે થયે છે. તથા “સાચાર”માં સાય તે પદ નિપાત છે, અને તેને અર્થ “સત્ય” થાય છે તેને “કાર” પ્રત્યય લગાવવાથી “સાયંકર પદ બન્યું છે. અથવા–“રણ વા” કરવું તેનું નામ કાર છે. સત્યનું જે કાર છે અથવા જે સત્ય કરવામાં આવે છે તેનું નામ સાયંકાર છે. આ સાયંકારને જે અનુચિગ છે. તેને પણ સાયંકાર કહે છે. તેના અનુયાગ આ પ્રકારનો સમજવે
સત્ય” પદ શબ્દ તથા વચનમાં, સદુભાવમાં અને પ્રશ્નમાં પ્રયુક્ત થાય છે. ચકાર આદિ જે નિપાત છે તેઓ ઉપલક્ષણપરક છે. તેથી ચકાર આદિના અનુગની અનુસાર જ બાકીના નિપાતને અનુગ પણ પાઠકે એ પિતાની બુદ્ધિથી સમજી લેવું જોઈએ.
એકત્વ અનુગ–એક વચનનું નામ એક છે. તેના અનુગનું નામ એકત્વ અનુયોગ છે. જેમ કે સફરજ્ઞાનવત્રતiifણ મોક્ષમા” આ સૂત્રપાઠમાં “રોક્ષના? “મોક્ષમાર્ગ” આ પદ એક વચનમાં વપરાયું છે. તે પદને આ રીતે એક વચનમાં પ્રવેગ થવાનું કારણ એ છે કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યફ ચારિત્ર અને સમ્યફ તપ, આ ચારેને અલગ અલગ રૂપે મુક્તિના માર્ગરૂપ સમજવાના નથી, પરંતુ એક જ આત્મામાં સમુદિત થયેલ આ ચારે વસ્તુ જ મુક્તિના માગરૂપ છે. આ રીતે આ એક વચનવાળા શબ્દનો પ્રયોગ સમુદિત સમ્યગ્દર્શન આદિકમાં મુક્તિમાર્ગનું સમર્થન કરે છે, એ અહીં અર્થ ગ્રહણ કરવા જોઈએ. એજ પ્રમાણે...
“જ઼િ ર્નિકુળતા રોજ” ઈત્યાદિ
આ સૂત્રપાઠમાં “તું” પદ એક વચનમાં વપરાયું છે. અહીં તેને એક વચનમાં પ્રયોગ કરીને એ વાત પ્રકટ કરવામાં આવી છે કે શક્તિ આદિ ગુણો અલગ અલગ રૂપે જુદી જુદી વ્યક્તિઓમાં રહેલા હોય તે તે વ્યક્તિ. એને કવિ બનાવવામાં કારણભૂત બનતા નથી, પરંતુ એક જ વ્યક્તિમાં આદિ ગુણોને સમુદિત રૂપે સદ્ભાવ હોય તો તે વ્યક્તિમાં કવિત્વ શક્તિ ખીલી ઉઠે છે. આ પ્રકારનું એકત્વ અનુગનું સ્વરૂપ છે.
પૃથકૃત્વ અનુગ-પૃથકૃત્વ એટલે અલગતા અથવા ભેદ. આ ભેદ દ્વિવચન અને બહુવચનને વાચક છે. આ પૃથફત્વને જે અનુગ છે તેનું નામ પૃથકૃત્વ અનુગ છે. તેને અનુયોગ આ પ્રકારને સમજ–
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૧૮