________________
“धम्मस्थिकाए धम्मत्थिकायदेसे, धम्मत्थिकायप्पदेसा"
આ સૂત્રપાઠમાં જે બહુવચનને ઉપયોગ થયો છે, તે ધર્માસ્તિકાયના પ્રદેશોમાં અસંખ્યાતતા પ્રકટ કરવા માટે થાય છે, કારણ કે સિદ્ધાન્તના કથન અનુસાર ધર્માસ્તિકાયના પ્રદેશે અસંખ્યાત જ કહ્યા છે
સંખ્યાત પણ કહ્યા નથી અને અનંત પણ કહ્યા નથી. તેથી બહુવચનમાં તે પ્રદેશોને અસંખ્યાત જ કહ્યા છે.
સંપૂથ અનુયોગ-સાથે ઉપયોગમાં આવતા શબ્દસમૂહને સંપૂથ કહે છે એટલે કે-અનેક પદોના સમુચિત સમૂહને સંયુથ કહે છે. તે સંયુથ સમાસરૂપ હોય છે. તે સંયુથનો જે અનુગ છે તેનું નામ સંથ અનુગ છે જેમ કે... “સખ્યાનશુમ્” આ એક સંપૂથ છે. તેને અનુગ “સારા, સભ્ય નાર, તે ના કા” ઇત્યાદિ અનેક પ્રકારે થાય છે.
સંક્રમિત અનુયોગ-જુદી જુદી વિભક્તિયોનાં રૂપમાં અથવા જુદાં જુદાં વચનાદિકનાં રૂપમાં શબ્દને બદલવ-શબ્દને જુદી જુદી વિભક્તિમાં કે વચનમાં પ્રગ કરે તેનું નામ સંક્રમિત છે. સંકામિતને જે અનુગ થાય છે તેનું નામ સંક્રમિત અનુગ છે. જેમ કે “હાદૂન વંતો ના પર્વ દિશા માવા” આ વાક્યમાં “સાહૂ” આ પદ છઠી વિભક્તિમાં વપરાયું છે. પરન્ત પાંચમી વિભક્તિમાં તેને ફેરવી નાખીને સાધુ” પદ બનાવવામાં આવ્યું છે. આ પદનો અર્થ આ પ્રમાણે થાય છે–સાધુઓના સંબંધથી અશંક્તિ (શંકારહિત, નિઃસંદિગ્ધ) ભાવ ઉત્પન્ન થાય છે.
આ વિભક્તિ વિપરિણામરૂપ સંક્રમિત અનુયોગ થયે વિભક્તિના વિપરિણામરૂપ સંક્રમિત અનુયોગનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–“ના
, રે વારૂ તિ ગુચરૂ” અહીં “એ” પર એક વચનમાં વપરાયું છે. પરતું તેને બહુવચનમાં વિપરિણમિત કરવામાં આવ્યું છે. તેથી આ સૂત્રને અર્થ આ પ્રમાણે થાય છે–જેઓ પોતાની ઈચ્છા પ્રમાણે ખાય છે અને પીવે છે, તેમને ત્યાગી કહી શકાતા નથી. આ રીતે અહીં વચનના વિપરિણામરૂપ આ અનુયોગ થયો છે.
ભિન્નઅનુયેગ-ભિન્ન એટલે વિદેશ (અસમાન) આ પ્રકારનું વૈસા દૃશ્ય ( ભિન્નતા) ક્રમભેદને લીધે અને કાળભેદને લીધે ઉત્પન્ન થાય છે. આ ભિન્ન ૩પ વસાદને જે અનુયાગ છે તેનું નામ ભિન્ન અનુગ છે જેમ કે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૧૯